લોક સંપર્ક વધારવા સમાજના આગેવાનોને જોડવામાં આવ્યા

ગ્રેનસ દ્વારા આ કાર્ય ને સફળ કરવા માટે જે આયોજન થઇ રહ્યું હતું તેમાં સૌથી વધુ જરૂરી હતું લોક સંપર્ક વધે, લોકોનો વિશ્વાસ વધે અને જરૂર પડે ત્યારે સલાહ સૂચન મળતા રહે. તો આ આયોજન સફળ થાય તે માટે અમે "કોવિડ 19 ટાસ્ક ફોર્સ" બનાવી અને હેતુને સાકાર કરવા આ ટાસ્ક ફોર્સ માં અમે જાહેર ક્ષેત્રના આગેવાનો સહયોગ લીધો કેમ કે તેમના દ્વારા લોક સંપર્ક અને લોક વિશ્વાસ વધારી શકાય અને દરેક ખૂણે કાર્ય કરી શકાય.

ગ્રેનસ ઇમરજન્સી ટાસ્ક ફોર્સે માં જોડાયેલ આગેવાનો અને અભિનેતાઓ નામ નીચે પ્રમાણે તેમની ગ્રેનસ સાથે જોડાયેલ તારીખ આધારે છે. અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન સહયોગ આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કરે છે

#Grannus_thanking_you

(નીચેના નામનો ક્રમ, ગ્રેનસ ટાસ્ક ફોર્સ માં જોડાણ ની તારીખ પ્રમાણે છે)

Hiten_kumar_roma

 

કોરોના મહામારી દરમિયાન ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ઇમર્જન્સી ટાસ્ક ફોર્સ માં જોડાઈ અને ગ્રેનસનો લોક સંપર્ક વધે અને લોક સંપર્ક દ્વારા રાજ્યના દરેક ખૂણે ખાવાનું પહોંચાડી શકીએ તે માટે સહકાર આપવા માટે ગ્રેનસ આપનું આભારી છે. ગ્રેનસ દ્વારા રાજ્યના દરેક ખૂણામાં ખોરાક પહોંચાડવા આવ્યું છે.