વૈચારિક ક્રાંતિ માટેના અભિયાન એપ માં શરૂ..શરૂઆત ગીતા અભિયાનથી

સામાજિક દુષણ નાબૂદ કરવા ગ્રેનસ ના વૈચારિક ક્રાંતિ ના ડિજિટલ અભિયાન શરુ શરૂઆત ભગવદ ગીતા પ્રચાર અભિયાન થી મહિલા સલામતી અને સામાજિક દુષણો નાબૂદ કરવા માટે જરૂરી છે સોસીયલ મીડિયામાં વૈચારિક ક્રાંતિ લાવવી. અને આ માટે જે વિવિધ અભિયાન નું આયોજન કરેલ છે તે અંતર્ગત…

ડિજીટલાઈઝેશન દવારા સલામતી વ્યવસ્થા ને મજબૂત કરવા કાર્યરત ગ્રેનસને શુભેચ્છા: ઉપ મુખ્યમંત્રીશ્રી નિતીન ભાઈ પટેલ

રાજ્યની સલામતી વ્યવસ્થા ને ડિજીટલાઈઝેશન દવારા મજબૂત કરવા કાર્યરત નડિયાદ ના ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ને સફળતા માટે શુભેચ્છા: શ્રી નિતીન ભાઈ પટેલ, માનનીય ઉપ મુખ્યમંત્રીશ્રી ગુજરાત ડિજિટલાઇઝેશન દ્વારા ભારત માં સૌપ્રથમ વખત, અતિઆધુનિક લોકેશન આધારિત સોશ્યિલ ઇન્ટિગ્રેશન ની મદદથી સલામતીને સંબધિત સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે…

મહિલાઓની સુરક્ષા માટે હવે સમાજના લોકોને એક ડિજિટલ પ્લેટફોર્મ મળશે

અત્યારે જયારે સમાજમાં મહિલાઓ સાથે ના દુષ્કર્મો ના પ્રમાણો વધતા જાય છે ત્યારે ટેક્નોલોજી ની મદદથી અમુક સંસ્થાઓ દ્વારા ઘણા પ્રકારની મોબાઈલ એપ બનાવામાં આવી છે કે જેના દ્વારા જે તે મહિલા પોતાના પરિવારના સભ્યોને ઇમર્જન્સી અંગે જાણ કરી શકે. પરંતુ આ એપ ના માઇનસ…