કોરોના મહામારી દરમિયાન શરૂઆતની આપાતકાલીન સ્થિતિમાં નિ:સહાય લોકોને ફૂડ પહોંચાડવા કેવી રીતે એક મોબાઈલ એપ દ્વારા સફળ આયોજન થયું તે જણાવતા પેહલા અમે તમને ગ્રેનસ ના એ મેમ્બેરો વિશે જણાવીએ કે જેઓ આ ગ્રેનસ ના સોસીયલ હીરો રહ્યા.

ગ્રેનસ ના મેમ્બેરોએ ગ્રેનસ એપ દ્વારા, ગ્રેનસ ની વોહટસેપ સિસ્ટમ દ્વારા અથવા તો જાતે જ આગળ આવીને પોતાની રીતે પણ લોકો સુધી ખોરાક પહોંચાડ્યો છે તે આ સોસીયલ હીરોના નામ નીચે મુજબ અલ્ફાબેટિકલ ઓર્ડર માં છે.

#Grannus_Salute_Social_heroes