વૈચારિક ક્રાંતિ માટેના અભિયાન એપ માં શરૂ..શરૂઆત ગીતા અભિયાનથી

સામાજિક દુષણ નાબૂદ કરવા ગ્રેનસ ના વૈચારિક ક્રાંતિ ના ડિજિટલ અભિયાન શરુ શરૂઆત ભગવદ ગીતા પ્રચાર અભિયાન થી મહિલા સલામતી અને સામાજિક દુષણો નાબૂદ કરવા માટે જરૂરી છે સોસીયલ મીડિયામાં વૈચારિક ક્રાંતિ લાવવી. અને આ માટે જે વિવિધ અભિયાન નું આયોજન કરેલ છે તે અંતર્ગત…

નિહારિકા પાંડેનો જન્મદિવસ વૃદ્ધાશ્રમ માં ઉજવાયો

Birthday celebrate with grannus અમદાવાદ ખાતે ગ્રેનસ ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકાબેન પાંડે અને તેમના મિત્ર દામિનીબેન ની દિકરી નાઈસી ના જન્મ દિવસે તેવો દ્વારા અમદાવાદ સ્થિત આશ્રમ મા આશ્રિત વડીલો ને સાથે બર્થડે કેક કાપીને જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી. અમદાવાદ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર…

અલ્પાબેન પટેલ નો જન્મદિવસ અંધજન મંડળ આણંદ ના વિધાર્થીઓ સાથે સેલિબ્રેટ કરવામાં આવ્યા

ગ્રેનસ ટાસ્ક 009 સેલિબ્રેશન ફોર હેપી ઇન્ડિયાલોકેશન આણંદ ટાસ્ક લીડર અલ્પાબેન પટેલ 17 માર્ચના રોજ ગ્રેનસ માં મેનેજર તરીકે કાર્યરત અલ્પાબેન પટેલ ના જન્મદિવસ નિમિતે તેઓ એ અંધજન મંડળ, આણંદના બાળકો સાથે બીર્થડે સેલિબ્રેટ કર્યું અને સાથે સાથે આણંદ માં સ્લમ વિસ્તારના બાળકોને પણ જમાડ્યા.

જયુપીટર એકેડેમી આણંદ ના માલિકે વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષાના શપથ અપાવ્યા

ગ્રેનસ ટાસ્ક 007 મહિલા સુરક્ષા શપથ અભિયાન લોકેશન આણંદ ટાસ્ક લીડર અલ્પાબેન પટેલ જયુપીટર એકેડેમી, (ગણેશ ચોકડી) આણંદ ના સંચાલક ભારતીબેન ભટ્ટ, અને આણંદ ના નૈનેશભાઈ પટેલ ના સહયોગ થી ગ્રેનસ આણંદ પ્રોજેકટ મેનેજર અલ્પાબેન પટેલ દ્વારા કોલેજના વિધાર્થીઓ પાસેથી મહિલા સુરક્ષા માટે શપથ અપાવડાવ્યા…

ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર ગ્રેનસ માં વોલ્યુન્ટિયર બન્યા અને વિડિઓ બનાવ્યો

ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર શ્રી Hiten Kumaar સર ગ્રેનસ માં વોલ્યુનટીયર બન્યા અને એમણે પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢી ગ્રેનસ એપ શુ છે અને કેવી રીતે મદદરૂપ છે એ સમજાવતો એક 9 મિનિટનો વિડિઓ એમના અંદાજ માં બનાવ્યો. આ વિડિઓ એમના ફેસબુક માં પણ મુક્યો…

ATS ના આ મહિલા અધિકારીઓ ઓર બનશે ફિલ્મ (ક્લિક કરો)

ગુજરાત ATS ના 4 મહિલા અધિકારીઓ પર બનશે ફિલ્મ. ખેલાડી 786 અને ગોલમાલ રિટર્ન બનાવનાર આશિષ મોહન બનાવશે ફિલ્મ. ATS ના PSI સંતોષ ઓડેદરા, નીતિમિક ગોહેલ, અરુણ ગોમેતી, અને સિમ્પી માલે પર બનસે ફિલ્મ જંગલમાંથી ગેંગસ્ટર જુસબ અલરખાની ધરપકડ કરી હતી.

Birthday celebration of Dharmendra padhiyar

આપણી ગ્રેનસ એપ ના સિનિયર મેનેજર શ્રી ધર્મેન્દ્રભાઈ પઢિયાર ના જન્મદિવસ નિમિત્તે આજરોજ ૨૭-૨-૨૦૨૧ ચાંદખેડા વૉર્ડ ના કોર્ડીનેટર ગોવિંદ રામ જયસ્વાલ સુમિત્રાબેન જયસ્વાલ કોર્ડીનેટર દર્શનાબેન શાહ અને યોગેશભાઈ પાટીલ અને અજય શર્મા સાથે મળી જન સાધના વૃદ્ધાશ્રમ માં જઈને વડીલોને ગરમાગરમ કચોરી ખવડાવી અને આપણા…