સૌ પ્રથમ, તમારા એપમાં પ્રોફાઈલ પેજ માં જઈ, સોશ્યિલ રીસ્પોનસીબીલીટી સેક્શન માં જાઓ અને ત્યાં બ્લડ ડોનેશન માટે તમારી વિલિંગનેસ ના ઓપશનમાં “યસ” સિલેક્ટ કરો.

તમે ગ્રેનસ એપથી 3 રીતે બ્લડ ડોનેટ કરી શકશો

I) નજીકના બ્લડ સિકર:

તમારે જો બ્લડ ડોનેટ કરવું હોય તો અહીંયા તમને એવા વ્યક્તિઓ દેખાશે કે જેમને બ્લડ ડોનર ની જરૂર છે અને એ હોસ્પિટલ તમારા ઘરની નજીકમાં જ છે. તમને એમનો કોન્ટેક્ટ નંબર તથા મેપ પર હોસ્પિટલ નું ડિરેક્શન પણ દેખાશે

II) બ્લડ કેમ્પ:

આ સેક્શન માં તમને તમારા ઘરની નજીકમાં આયોજિત બ્લડ કેમ્પ ની માહિતી દેખાશે, લોકેશન અને કોન્ટેક્ટ નંબર સાથે. 

III સોસીયલ મીડિયા પોસ્ટ

આ સિવાય તમારે જો તમારા કોઈ ખાસ દિવસે કઇક સારું કામ કરવું હોય તો બ્લડ ડોનેશન માટે પોસ્ટ કરી શકો છો. જો તમે બ્લડ ડોનેશન માટે પોસ્ટ કરશો તો તમારા ઘરની નજીક રહેતા લોકોને એ વિશે નોટિફિકેશન જશે. જો તેમને જરૂર હશે તો તેઓ તમને રિકવેસ્ટ મોકલી શકશે. અને જો તમે એક્સેપ્ટ કરશો તો જ તમારો કોન્ટેકટ નંબર એમને મળી જશે.
આ સિવાય તમારી આ પોસ્ટ લોકલ સીટીઝન મોડ્યુલ માં દેખાશે. 

જો તમારે આ પોસ્ટ ડીલીટ કરવી હોય તો, "I Want to Donate Blood" સેક્શન માં જાઓ અને ત્યાં View Post પર ક્લિક કરો. અહીં તમને પોસ્ટ ડીલીટ કરવાનો ઓપશન દેખાશે. 

નોંધ: તમે જયારે એપ ડાઉનલોડ કરી ત્યારે પણ તમને બ્લડ ડૉનેશન ની પોસ્ટ કરવું વિષે પૂછવામાં આવ્યું હશે. જો તમે તે વખતે પોસ્ટ કરી હશે તો તે પોસ્ટ પણ તમે આજ રીતે ડીલીટ કરી શકશો. 

ગ્રેનસ એપમાં પહેલી વખત બ્લડ ડોનેશન માટેની પોસ્ટ મુકવાના તમને 50 પોઇન્ટ મળશે.

Click here to Download App

Read for more information,

ગ્રેનસ એપ થી રક્તદાતા કેવી રીતે શોઘી શકાય?