અમુક પ્રકારની દવાઓ જો સમય પર લેવાનું ભૂલી જઈએ તો ઇમર્જનસી ઉભી થઇ શકે છે.

શુ તમેં ટાઈમ પર દવા લેવાનું ભૂલી જાઓ છો?

જો હા તો આ ફીચર તમારા કામનું છે.

તમે દવાનું નામ, બ્રાન્ડ નું નામ, ડોઝ, કેટલા ટાઇમના ગાળા માં દવા લેવાની છે, કેટલા દિવસ દવા લેવાની છે, તથા દવાનો ફોટોગ્રાફ, રિંગટોન વગેરે વિગતો એપ માં ઉમેરી સેવ કરી દો. હવે જ્યારે તમારી દવા લેવાનો સમય થશે ત્યારે એલારામ વાગશે.

ગ્રેનસ ના મેડિસિન રિમાઇન્ડર નું ખાસ ફીચર - દવાનો ફોટોગ્રાફ
આ એપ માં દવાનો ફોટો પણ આ અલાર્મ માટે સેટ કરી શકાશે કે જેથી ઉંમરલાયક વ્યક્તિઓ કે જેમને દવાના નામ વાંચવામાં તકલીફ પડે છે તેઓ દવાના ફોટા પરથી પણ સમજી શકશે કે કઈ દવા લેવાનો સમય થયો છે.

ગ્રેનસ એપમાં મેડિસિન રિમાઇન્ડર સેટ કરવાના તમને પોઈન્ટ્સ પણ મળશે.

Click here to Download App