ના. એપ ડાઉનલોડ કરીને તમે એપ ના યુઝર બનશો.

એપ ડાઉનલોડ કર્યા પછી તમને વુમન સેફ્ટી ગ્રુપમાં જોડાવવા માટે તમારી સંમતિ અંગે પૂછવામાં આવશે. જો તમે જોડાવવા માંગતા હોવ તો YES પર ક્લિક કરજો, નહીતો NOT NOW પર ક્લિક કરજો. જો તમે YES પર ક્લિક કર્યું હશે તો તમારી નજીક માં કોઈ મહિલાને હેલ્પ ની જરૂર હશે તો તમને એ મહિલાનો મેસેજ આવશે. તમે આ સેટિંગ તમારીપ્રોફાઇલ માં જઈને બદલી પણ શકશો.

Click here to Download App