બ્લડ ડોનેટ કરવા માટે ગ્રેનસ એપ કેવી રીતે કામ લાગશે ?

સૌ પ્રથમ, તમારા એપમાં પ્રોફાઈલ પેજ માં જઈ, સોશ્યિલ રીસ્પોનસીબીલીટી સેક્શન માં જાઓ અને ત્યાં બ્લડ ડોનેશન માટે તમારી વિલિંગનેસ ના ઓપશનમાં “યસ” સિલેક્ટ કરો. તમે ગ્રેનસ એપથી 3 રીતે બ્લડ ડોનેટ કરી શકશો I) નજીકના બ્લડ સિકર: તમારે જો બ્લડ ડોનેટ કરવું હોય તો અહીંયા તમને એવા વ્યક્તિઓ દેખાશે કે જેમને બ્લડ ડોનર ની […]

ગ્રેનસ એપમાં દવા લેવાનું એલરામ રીતે સેવ સેટ કરવું?

અમુક પ્રકારની દવાઓ જો સમય પર લેવાનું ભૂલી જઈએ તો ઇમર્જનસી ઉભી થઇ શકે છે. શુ તમેં ટાઈમ પર દવા લેવાનું ભૂલી જાઓ છો? જો હા તો આ ફીચર તમારા કામનું છે. તમે દવાનું નામ, બ્રાન્ડ નું નામ, ડોઝ, કેટલા ટાઇમના ગાળા માં દવા લેવાની છે, કેટલા દિવસ દવા લેવાની છે, તથા દવાનો ફોટોગ્રાફ, રિંગટોન વગેરે […]

ગ્રેનસ એપમાં મેડિકલ રેકોર્ડ કેવી રીતે સેવ કરવા

ઇમરજન્સી માં આપણા મેડિકલ રેકોર્ડ ખૂબ જરૂરી હોય છે. ગ્રેનસ એપમાં તમે આધુનિક ટેકનોલોજી એટલે કે ક્લાઉડમાં તમારા રેકોર્ડ સાચવી શકો છો. એનો મતલબ એ કે જો તમારા મેડીકકલ ડોક્યુમેન્ટ ની ફાઇલ ખોવાઈ જાય તથા તમે જે મોબાઈલમાં ગ્રેનસ એપ માં આ રેકોર્ડ સેવ કર્યા તે મોબાઈલ પણ ખોવાઈ જાય તેમ છતાં બીજા મોબાઈલ માં […]

ગ્રેનસ એપમાં પર્સનલ સેફ્ટી બટન શું છે અને કેવી રીતે ઉપયોગ કરવો

આ એક સેફટી માટેનું ફીચર છે. આના અંતર્ગત, જયારે તમે કોઈ પણ પ્રકારની અપાતકાલિન પરિસ્થિતિમાં હશો તો તમારા ક્લોઝ ફેમિલી કૉંટેક્ટ ને માત્ર એક ક્લીક થી તમારો મેસેજ, તમારું લોકેશન તથા રિયલ ટાઈમ મૂવમેન્ટ ગૂગલ ઇન્ટેગ્રેટેડ મેપ ઉપર દેખાશે. એવું ૧૨ કલાક સુધી અથવા તો તમે “I Am Safe” બટન પર ક્લિક કરો ત્યાં સુધી […]

મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ નો ઉપયોગ કરવા માટેના સૂચનો – ખાસ વાંચવા

Click here to read in English                    Click here to read in Hindi ગ્રેનસ ઓર્ગેનાઈઝેશન ના વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થવા બાદલ તમારો આભાર. પરંતુ દરેક ગ્રુપ મેમ્બરે વુમન સેફ્ટી ના ફીચર નો ઉપયોગ કરતા પહેલા નીચે આપેલા સુચનોનું પાલન કરવું પડશે મહિલાઓ માટે સૂચના: 1. ગ્રેનસ […]

જાહેર સ્થળો પર મહિલાઓની સેફ્ટી માટે વોલ્યુન્ટિયર જોઈએ છે. માત્ર એપ થી જોડાયેલ રહેવાનું છે

Click here to read in English             Click here to read in Hindi *મહિલા સુરક્ષા માટે પૂર્વ ડીજીપી ગીથા જોહરીની આગેવાનીમાં વિશ્વમાં સૌપ્રથમ વખત આપણા રાજ્યમાંથી શરૂ થયેલ ડિજિટલ વુમન સેફ્ટી ગ્રુપ અંગે*. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળોએ, જાહેર વાહનવ્યવહારમાં, કે અંગત વ્યવસાય ના સ્થળે યુવતીઓ નું […]

મહિલા સુરક્ષા માટે ગ્રેનસ એપ કેવી રીતે કાર્ય કરે છે?

Click here to read in English                   Click here to read in Hindi ગ્રેનસ મોબાઈલ એપ્લિકેશન એ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશનની એક સત્તાવાર એપ્લિકેશન છે, કે જે Shout by Thumb ના સિમ્પલ પ્રિન્સિપાલ પર કામ કરે છે. આ એપ્લિકેશન નીચે પ્રમાણે કામ કરે છે. 1. જો કોઈ મહિલાને સાર્વજનિક જગ્યાએ […]

શું એપ ડાઉનલોડ કરવાથી ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થઇ જવાશે?

ના. એપ ડાઉનલોડ કરીને તમે એપ ના યુઝર બનશો. એપ ડાઉનલોડ કર્યા પછી તમને વુમન સેફ્ટી ગ્રુપમાં જોડાવવા માટે તમારી સંમતિ અંગે પૂછવામાં આવશે. જો તમે જોડાવવા માંગતા હોવ તો YES પર ક્લિક કરજો, નહીતો NOT NOW પર ક્લિક કરજો. જો તમે YES પર ક્લિક કર્યું હશે તો તમારી નજીક માં કોઈ મહિલાને હેલ્પ ની […]