આ એક સેફટી માટેનું ફીચર છે. આના અંતર્ગત, જયારે તમે કોઈ પણ પ્રકારની અપાતકાલિન પરિસ્થિતિમાં હશો તો તમારા ક્લોઝ ફેમિલી કૉંટેક્ટ ને માત્ર એક ક્લીક થી તમારો મેસેજ, તમારું લોકેશન તથા રિયલ ટાઈમ મૂવમેન્ટ ગૂગલ ઇન્ટેગ્રેટેડ મેપ ઉપર દેખાશે. એવું ૧૨ કલાક સુધી અથવા તો તમે "I Am Safe" બટન પર ક્લિક કરો ત્યાં સુધી દેખાશે. આ માટે જરૂરી છે કે તમે તમારા ઇમર્જનસી કોન્ટેક્ટ નંબર એપમાં બતાવેલા મેનુ માં જઇ સેવ કરો.

Click here to Download App