Skip to main content
CITIZEN ON DUTY
CITIZENS
ARE ON DUTY
Gujarat ના civic contributors action લઈ રહ્યા છે.
GSS — Platform for Civic Contributors.
See their Actions ↓
CITIZEN ON DUTY
નવા સભ્ય છો? તમારો civic interest પસંદ કરો
👩
મહિલા સુરક્ષા
🔍
ગુમ થયેલ વ્યક્તિ
🛡️
જાહેર સલામતી
🏘️
શાખા બનાવો
શું તમારા વિસ્તારમાં રાત્રે મહિલાઓ સુરક્ષિત અનુભવે છે?
  • જનજાગૃતિ લાવો — તમારા વિસ્તારમાં women safety awareness ફેલાવો
  • વોલ્યુન્ટરી એક્શન લો — સ્થાનિક સ્તરે સક્રિય બનો
  • GSS Civic Request Letter દ્વારા તંત્રમાં રજૂઆત કરો
  • તમારો action GSS platform પર share કરો — Gujarat જોશે
GSS Civic Letter લખો →
શું તમારી આસપાસ કોઈ ગુમ થયું છે?
દરેક કલાક મહત્વની છે.
  • GSS Missing Person Support System activate કરો
  • Active missing cases જુઓ અને તમારા network માં share કરો
  • Missing Person report કરો — GSS network alert થશે
Missing Person Report કરો →
શું તમારા વિસ્તારમાં કોઈ જાહેર જોખમ છે જે અકસ્માતનું કારણ બની શકે?
જાહેર સલામતી માત્ર તંત્રની નહીં — દરેક નાગરિકની જવાબદારી છે.
  • તંત્રમાં જાણ કરો — સ્થાનિક authorities ને alert કરો
  • GSS Civic Request Letter બનાવો — documented complaint
  • તમારા વિસ્તારમાં જનજાગૃતિ અને વોલ્યુન્ટરી એક્શન લાવો
Civic Tasks જુઓ →
શું તમે તમારા વિસ્તારમાં leadership લેવા માંગો છો?
  • તમારી GSS Shakha તૈયાર કરો — Shakha Pramukh બનો
  • 10 લોકોને જોડો — verified local civic team બનાવો
  • GSS તમારી Shakha promote કરશે — આખું Gujarat જોઈ શકશે
  • Gujarat ની active Shakhas જુઓ — inspire થાઓ
તમારી Shakha બનાવો →
🌟
તમારો Action Share કરો
તમે કંઈક કર્યું — Gujarat ને જણાવો.
GSS platform પર તમારો civic action share કરો — GSS તેને spotlight કરશે.
તમારો Action GSS Platform Gujarat જુએ તમે Recognized
GSS team તમારો action review કરી platform પર spotlight કરશે
GSS Live Campaigns Support કરો

જવાબદાર રીતે રજૂ કરાયેલા સંરચિત નાગરિક મુદ્દાઓ — જેને GSS નેટવર્કના નાગરિકો સહયોગ આપી રહ્યા છે. પૂરતો સપોર્ટ મળ્યા બાદ GSS સરકારને અધિકૃત પત્ર લખશે.

🛡️ Road Safety
સલામત ડ્રાઈવિંગ માટે અનઅધિકૃત હાઈ બીમ LED લાઈટ્સ પર નિયંત્રણ જરૂરી છે.
રાત્રીના સમયે આ પ્રકારની લાઈટ્સ સામે આવતા વાહનચાલક માટે અકસ્માતનું જોખમ વધારે છે. માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે આવા ઉપયોગ સામે કડક નિયમન જરૂરી છે.
GSS CIVIC SAFETY DRIVE GSS letter to Government on Support
Support કરો
👩 Women Safety
મહિલાઓ માટે સુરક્ષિત સમાજનું નિર્માણ દરેક નાગરિકની જવાબદારી છે
જાહેર સ્થળોએ મહિલાઓ સાથે જવાબદાર વર્તન, સન્માન અને ગેરવર્તણૂંક સામે અવાજ ઉઠાવો જરૂરી છે. જો તમે સંમત હોવ તો સપોર્ટ કરો અને શેર કરો.
GSS WOMEN SAFETY DRIVE GSS letter to Government on Support
Support કરો
📋 આ campaigns protest નથી — GSS structured cooperative civic communication છે. પૂરતો સપોર્ટ મળ્યા બાદ GSS સત્તાધિકારીઓને અધિકૃત પત્ર મોકલશે.