GSS Civic Leadership System
GSS CIVIC LEADERSHIP SYSTEM
GSS Representation Letter
Your Voice on GSS Letterhead.
🪪
For GSS Community Circle Leaders & GSS Civic Leaders
GSS CIVIC LEADERSHIP SYSTEM
GSS Member ID જરૂરી — 48 કલાકમાં Email પર PDF
GSS REPRESENTATION LETTER શું છે?
GSS Representation Letter એ GSS ટીમ દ્વારા Community Circle Leaders અને Civic Leaders ને આપવામાં આવતો Document Drafting Support છે — જેથી તેઓ પોતાના વિસ્તારની જાહેર સમસ્યાઓ યોગ્ય ભાષા અને સત્તાવાર ફોર્મેટ માં સંબંધિત વિભાગ સમક્ષ રજૂ કરી શકે.
Sample Letter
કઈ સમસ્યાઓ માટે Letter મળી શકે?
Public Safety
અસુરક્ષિત વિસ્તાર, જાહેર જોખમ
Women Safety
હેરાનગતિ, અસુરક્ષિત સ્થળો
Street Light
બંધ street light, power issue
Water & Drainage
પાણી, ગટરની સમસ્યા
Road & Infrastructure
ખાડા, ખરાબ રોડ, ફૂટપાથ
Traffic & Signal
Traffic, signal સમસ્યા
Environment
પ્રદૂષણ, કચરો, પર્યાવરણ
Cleanliness
ગંદકી, waste disposal
મહત્વની સૂચનાઓ
માત્ર સાચી અને ચોક્કસ માહિતી જ submit કરો
રજૂઆતમાં શિષ્ટ, જવાબદાર અને રચનાત્મક ભાષાનો ઉપયોગ જરૂરી છે
રાજકીય મુદ્દાઓ અથવા પક્ષીય પ્રચાર સ્વીકારવામાં આવશે નહીં
ખાનગી વિવાદો અથવા વ્યક્તિ વિશેષને target કરતી રજૂઆતો મંજૂર નહીં
સભ્યને વધુમાં વધુ 3 letter issue કરી શકાશે — દરેક GSS ટીમ દ્વારા manual review
Disclaimer
GSS Network એ Civic Action Technology Platform છે. GSS કોઈ પણ પ્રકારના વિરોધ, દબાણ અથવા આંદોલન પ્રવૃત્તિઓમાં જોડાતું નથી.
GSS દ્વારા તૈયાર કરાયેલ letter નાગરિકના સત્તાવાર સંવાદ માટે છે — તે કોઈ કાનૂની દસ્તાવેજ નથી. કાનૂની મુદ્દાઓ માટે યોગ્ય કાનૂની નિષ્ણાતની સલાહ લો.
તમારો અવાઝ —
સત્તાધિકારી સુધી પહોંચાડો.
સત્તાધિકારી સુધી પહોંચાડો.
GSS Representation Letter દ્વારા તમારી civic રજૂઆત professional અને effective બનાવો.
GSS CIVIC LEADERSHIP SYSTEM
GSS CIVIC LEADERSHIP SYSTEM
GSS Representation Letter Request
✦ Letter ના ફાયદા
Professional & Structured
GSS ટીમ તમારી સમસ્યાને professional અને સત્તાવાર letter સ્વરૂપે તૈયાર કરશે — યોગ્ય ભાષા, સંબંધિત વિભાગ અને ઔપચારિક રજૂઆત સાથે.
QR Verified Document
દરેક letter માં QR code — અધિકારીઓ scan કરીને ચકાસી શકે કે letter GSS registered member તરફથી issue થયેલ છે.
GSS Letterhead & Identity
Letter માં GSS logo, તમારું નામ અને GSS Member ID — તમારી civic રજૂઆતને વધુ સત્તાવાર વિશ્વસનીયતા.
Delivered by Email
PDF letter 48 કલાકની અંદર email પર — print કરો — authority ને personally submit કરો.
⚙ આ System કેવી રીતે કામ કરે છે?
01
રિકવેસ્ટ સબમિટ કરો
GSS ID, સમસ્યાની વિગતો અને વિભાગનું નામ, જિલ્લો અને વિગતો ભરો.
02
GSS ટીમ રીવ્યુ કરશે
GSS ટીમ વિગત ચકાસશે અને letter draft કરશે.
03
QR સ્ટેમ્પ સાથે Letter બનશે
Professional અને કાયદાકીય યોગ્ય ભાષામાં letter QR verification સાથે.
04
તમે Present કરશો
સંબંધિત અધિકારીને મળો અને letter personally submit કરો.
GSS India Network
Citizen On Duty