Skip to main content

JOIN GSS

One Platform. Many Ways to Participate.

MEMBERSHIP

GSS MEMBER તરીકે જોડાઓ

GSS નું ડિજિટલ પ્લેટફોર્મ મેમ્બરશિપ કન્ટ્રીબ્યુશનથી ચાલે છે.

તમે નીચે મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી મેમ્બર તરીકે જોડાઈ શકો છો.

GSS member ID card mockup
નીચે દર્શાવેલ બંને મેમ્બરશિપ વિકલ્પોની ફી 3 વર્ષ માટે છે.
LIMITED MONTHLY ENROLLMENT - 100 Member

GSSમાં દર મહિને મહત્તમ 100 નવા સભ્યોની નોંધણી સ્વીકારવામાં આવશે.

નવા સભ્યોને વ્યવસ્થિત ઓનબોર્ડિંગ, યોગ્ય માર્ગદર્શન અને ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાવાની તક મળી રહે તે હેતુથી આ મર્યાદા રાખવામાં આવી છે.

PRIMARY MEMBER

પ્રાઈમરી મેમ્બર

₹700 / 3 વર્ષ

સભ્યને મળશે

  • GSS સભ્યપદ 3 વર્ષ માટે.
  • GSS મેમ્બર આઈડી કાર્ડ જાહેર કાર્ય દરમિયાન તમારી વિશ્વસનીય જાહેર ઓળખ.
  • GSS પ્લેટફોર્મનો પ્રાથમિક એક્સેસ
  • ઓનલાઇન લર્નિંગ અને ટ્રેઇનિંગ પ્રોગ્રામ
મહત્વપૂર્ણ નોંધ

GSS મેમ્બર આઈડી કાર્ડ માત્ર ડિજિટલ સ્વરૂપે (Soft Copy) આપવામાં આવશે. સભ્યએ જરૂરિયાત મુજબ પોતાના ખર્ચે પ્રિન્ટ કરાવવાનું રહેશે. GSS દ્વારા ફિઝિકલ કાર્ડ મોકલવામાં આવશે નહીં.

CIVIC ACTION MEMBER

સિવિક એક્શન મેમ્બર

₹1,500 / 3 વર્ષ

સભ્યને મળશે

  • GSS સભ્યપદ 3 વર્ષ માટે.
  • GSS મેમ્બર આઈડી કાર્ડ (Gold Wing Badge) જાહેર કાર્ય દરમિયાન તમારી વિશ્વસનીય જાહેર ઓળખ.
  • GSS એફિલિએશન લેટર તંત્રમાં રજૂઆત વખતે GSS સાથે તમારા જોડાણને દર્શાવતો લેટર.
  • GSS સોશિયલ ઈમ્પેક્ટ પ્રોફાઈલ તમારી સભ્ય ઓળખ, વ્યવસાયિક માહિતી, સામાજિક કાર્યો, સિદ્ધિઓ અને સંસ્થાકીય જોડાણ દર્શાવતી પબ્લિક પ્રોફાઈલ.
  • લોકલ એક્શન ગ્રુપ બનાવવાની અને તેના કોઓર્ડીનેટર તરીકે નેતૃત્વની તક તમારા સામાજિક નેતૃત્વ અને નેટવર્કિંગ માટે ઉપયોગી.
  • AI સિવિક ડ્રાફ્ટિંગ આસિસ્ટન્ટ (હોદેદારો માટે) સ્થાનિક પ્રશાસન સમક્ષ રજૂઆત કરવા માટે, હોદેદારના નામ સાથે GSS લેટરપેડ પર કાયદાકીય યોગ્ય ભાષામાં અરજી ડ્રાફ્ટ કરી આપતું AI સોફ્ટવેર."
  • ઓનલાઇન લર્નિંગ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ GSS દ્વારા આયોજિત ઓનલાઇન લર્નિંગ અને સર્ટિફિકેશન પ્રોગ્રામમાં જોડાવાની તક.
  • કાર્યો અને વિચારોને પબ્લિક વિઝિબિલિટી તમારા પસંદ કરાયેલા કાર્યો કે વિચારો GSS પ્લેટફોર્મ પર પબ્લિશ થશે અને વધુ લોકો સુધી પહોંચશે.
મહત્વપૂર્ણ નોંધ

GSS મેમ્બર આઈડી કાર્ડ માત્ર ડિજિટલ સ્વરૂપે (Soft Copy) આપવામાં આવશે. સભ્યએ જરૂરિયાત મુજબ પોતાના ખર્ચે પ્રિન્ટ કરાવવાનું રહેશે. GSS દ્વારા ફિઝિકલ કાર્ડ મોકલવામાં આવશે નહીં.

GSS AI Civic Representation Drafting નો ઉપયોગ મહત્તમ 3 વખત કરી શકાશે (અધિકૃત હોદ્દેદારો માટે).

SUPPORT GSS

EAGLE PATRON

₹20,000 / વર્ષ

GSS ની સામાજિક પહેલને આર્થિક સહયોગ આપવા ઇચ્છતા લોકો માટે. આ સહયોગ માત્ર સંસ્થાના ચેરિટેબલ ઉદ્દેશ્ય માટે ઉપયોગમાં લેવાશે.

  • ઇગલ પેટ્રોન આઈડી કાર્ડ
  • GSS એપમાં ઇગલ પેટ્રોન પ્રોફાઈલ
  • GSS ઇવેન્ટ સ્પોન્સશીપ
  • નેટવર્કિંગ અને પબ્લિક વિઝિબિલિટીની તક
EAGLE PATRON તરીકે જોડાઓ
GSS leadership insignia