Skip to main content
GSS MISSING SUPPORT NETWORK
GSS MISSING SUPPORT NETWORK

Missing Person
Support Network

મિસિંગ પર્સન કેસ માટે નાગરિક સહયોગ, જાગૃતિ અને સ્વૈચ્છિક સંકલન માટેનું GSS નેટવર્ક.

⚠️ ગુમ થયેલ વ્યક્તિના કેસમાં સૌ પ્રથમ પોલીસને જાણ કરો. GSS નાગરિક સહયોગ અને માહિતીના પ્રસાર માટે કાર્ય કરે છે; તે પોલીસ અથવા સત્તાવાર તપાસનો વિકલ્પ નથી.
🆘
કોઈ વ્યક્તિ ગુમ છે?

GSS Member તરીકે Missing Person Request મોકલો.
જરૂરી માહિતીની સમીક્ષા બાદ યોગ્ય કેસ GSS Missing Support Network પર સક્રિય કરવામાં આવી શકે છે.

Missing Person Request માત્ર GSS Members દ્વારા જ કરી શકાય છે.
ACTIVE MISSING CASES

હાલમાં સક્રિય શોધ

GSS Missing Support Network પર હાલમાં સક્રિય ગુમ થયેલ વ્યક્તિઓના કેસ જુઓ અને માહિતી શેર કરીને સહયોગ કરો.

Good News
Found Safe
Good News
Missing Person Found Safe
મુળી બેન (રાજીબેન ) જેઠાભાઇ બારડ
✓
મુળી બેન (રાજીબેન ) જેઠાભાઇ બારડ
✓ Verified by GSS Citizen Circle
Case Coordinated By
NikhilKumar Patel
NikhilKumar Patel
ID: LHQJ48 📍 Ahmedabad
Thank You for the Support
HOW IT WORKS
01
Submit Request
GSS Member તરીકે ગુમ થયેલ વ્યક્તિની જરૂરી માહિતી અને ફોટો સબમિટ કરો.
02
Case Review by GSS
GSS ટીમ દ્વારા માહિતીની સમીક્ષા કર્યા બાદ યોગ્ય કેસ Missing Support Network પર સક્રિય કરવામાં આવશે.
03
Support Through Network
કેસની માહિતી GSS Network દ્વારા વધુ નાગરિકો સુધી પહોંચાડવામાં અને સ્વૈચ્છિક સહયોગ મેળવવામાં આવશે.
IMPORTANT GUIDELINES
🚨
પોલીસને જાણ કરવી પ્રથમ પ્રાથમિકતા
ગુમ થયેલ વ્યક્તિ અંગે સૌ પ્રથમ સ્થાનિક પોલીસને જાણ કરો અને જરૂરી સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ કરો.
✓
માત્ર સાચી અને ચકાસેલી માહિતી
વ્યક્તિનું નામ, ફોટો, છેલ્લું જાણીતું સ્થળ અને અન્ય માહિતી શક્ય તેટલી ચોક્કસ આપો.
⚖️
18–60 વર્ષની વ્યક્તિના કેસમાં
પોલીસ ફરિયાદ નોંધાવેલી હોવી જરૂરી છે.
ℹ️
મહત્વપૂર્ણ નોંધ
GSS Missing Support Network નાગરિક જાગૃતિ, માહિતીના પ્રસાર અને સ્વૈચ્છિક સહયોગ માટેનું માધ્યમ છે. GSS પોલીસ, તપાસ એજન્સી અથવા કોઈ સરકારી સત્તાનો વિકલ્પ નથી અને વ્યક્તિ મળી આવશે તેની કોઈ ખાતરી આપતું નથી.

વ્યક્તિ સુરક્ષિત રીતે મળી જાય તો કૃપા કરીને GSS ને જાણ કરો જેથી કેસની સ્થિતિ અપડેટ કરી શકાય.
GSS MISSING SUPPORT NETWORK
TOGETHER WE FIND THEM.
TOGETHER WE BRING THEM HOME.
એક જવાબદાર નાગરિક તરીકે માહિતી શેર કરીને ગુમ થયેલ વ્યક્તિની શોધમાં સહયોગી બનો.
GSS MISSING SUPPORT NETWORK
🆘 Report Missing Person
Missing Person Report