Skip to main content
GSS Civic Intelligence System
GSS CIVIC INTELLIGENCE SYSTEM
Community Issue
Our Observation. Our Responsibility. Our Community.
GSS CIVIC INTELLIGENCE SYSTEM

GSS Civic Intelligence System દ્વારા નાગરિકો તેમના વિસ્તારની સમસ્યાઓના ઓબ્સર્વેશન સબમિટ કરી શકે છે — જેથી એક વ્યવસ્થિત data-driven picture તૈયાર થઈ શકે અને યોગ્ય તંત્ર સુધી રજૂઆત થઈ શકે.

WHAT YOU CAN REPORT
જાહેર સ્થળે ગંદકી અથવા અસ્વચ્છતા
સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ સમસ્યા, અથવા અન્ય જાહેર સમસ્યા
જાહેર બગીચા, રમતગમત અથવા સામુદાયિક સ્થળોની દુર્દશા
જાહેર ઉપદ્રવ, અસામાજિક પ્રવૃત્તિ અથવા અસુવિધા
અનધિકૃત કબ્જો અથવા અતિક્રમણ
અન્ય કોઈ સ્થાનિક અથવા સામુદાયિક સમસ્યા
⚠️

આ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી માહિતી સત્તાવાર ફરિયાદ નથી — પરંતુ Community Observation તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

તમારું અવલોકન સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
Submit Community Issue Observation
Civic Observation
👁 Why Your Observation Matters

અમુક સમસ્યાઓ નાની લાગે છે — પરંતુ તે દરરોજ હજારો નાગરિકોના જીવનને અસર કરે છે.

ગંદકી, અવ્યવસ્થા, જાહેર સુવિધાઓનો અભાવ — આ બધાના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે અને અવ્યવસ્થા ઉભી થાય છે.

સરકારી તંત્ર આ માટે કાર્યરત છે — પણ એ આપણી પણ જવાબદારી છે કે તંત્રને વ્યવસ્થિત જાણકારી આપીએ. તમારું Observation GSS Safety Intelligence Map નો ભાગ બને છે.

⚙ GSS Observation System
01
Document
તમારું Observation GSS Platform પર સુરક્ષિત રીતે નોંધાય છે — તારીખ, વિસ્તાર અને ઘટનાની વિગત સાથે.
02
Analyse
એકત્રિત ઓબ્ઝર્વેશનમાંથી સેફ્ટી પેટર્ન અને રિસ્ક આઈડેન્ટિફાય કરવામાં આવે છે.
03
Share & Represent
આ ડેટા GSS સાથે જોડાયેલ Partner NGOs તથા સંબંધિત સરકારી વિભાગ સાથે શેર કરવામાં આવશે.