GSS Local Action Network
GSS LOCAL ACTION NETWORK
Local Action Group
Community Service • Civic Action • Local Support
તમારા વિસ્તારમાં લોકોને જોડો અને સ્થાનિક સ્તરે સકારાત્મક કાર્યની શરૂઆત કરો
LOCAL ACTION GROUP શું છે?
GSS Local Action Group એ સ્થાનિક નાગરિકો અને વોલન્ટિયર્સને જોડતું એક સ્થાનિક એક્શન ગ્રુપ છે. ગ્રુપ પોતાના વિસ્તારમાં સામાજિક અને નાગરિક સમસ્યાઓ ઓળખી શકે છે, સ્વૈચ્છિક સેવા અને જનસહયોગી પ્રવૃત્તિઓ કરી શકે છે, જનજાગૃતિ લાવી શકે છે અને જરૂર મુજબ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી શકે છે.
HOW TO START
01
GSS Gold Wing Member Local Action Group શરૂ કરી શકશે
02
10 સ્થાનિક નાગરિકોને જોડો
પોતાના વિસ્તાર કે ગામના ઓછામાં ઓછા 10 લોકોને ગ્રુપ સાથે જોડો.
તેઓ Civic Volunteer તરીકે રજીસ્ટર થઈ શકશે.
Civic Volunteer માટે પ્લેટફોર્મ ફી નથી.
03
સભ્યોની જવાબદારી નક્કી કરો
Local Action Group Manager સ્થાનિક જરૂરિયાત પ્રમાણે
ગ્રુપના સભ્યોની જવાબદારી નક્કી કરી શકશે.
04
WhatsApp Group બનાવો
સ્થાનિક સભ્યોને WhatsApp Groupમાં જોડો અને
9265628175
નંબરને પણ ગ્રુપમાં એડ કરો.
05
Local Action Group બનાવવાનું ફોર્મ ભરો
તમારી વિગતો, જોડાયેલા લોકોના નામ, તેમની જવાબદારી
અને WhatsApp Groupની લિંક મોકલો.
06
GSS Verification
GSS ટીમ વિગતો ચકાસ્યા પછી Local Action Groupને
GSS પ્લેટફોર્મ પર એક્ટિવેટ કરશે.
07
Network & Connect
GSS પ્લેટફોર્મ દ્વારા લોકો તમારું Local Action Group
શોધી શકશે અને સ્થાનિક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકશે.
LOCAL ACTION GROUP શું કરી શકે?
01
સ્થાનિક સમસ્યાઓ ઓળખવી
વિસ્તારની જાહેર સલામતી, નાગરિક સુવિધા અને સામાજિક
સમસ્યાઓ ઓળખી તેના વિશે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવી.
02
વોલન્ટરી એક્શન
વિસ્તારમાં જાહેર જોખમો, મહિલા સુરક્ષા, મેડિકલ ઇમર્જન્સી
અને અન્ય સ્થાનિક જરૂરિયાતોમાં સ્વૈચ્છિક અને જનસહયોગી
પ્રવૃત્તિઓ કરવી.
03
તંત્ર સમક્ષ રજૂઆત
જાહેર સલામતી અને નાગરિક સમસ્યાઓ અંગે સંબંધિત સ્થાનિક
તંત્રને જાણ કરવી અથવા યોગ્ય રીતે રજૂઆત કરવી.
04
જનજાગૃતિ અભિયાન
મહિલા સુરક્ષા, બાળ સલામતી, જાહેર સ્વાસ્થ્ય,
રોડ સેફ્ટી અને અન્ય સામાજિક વિષયો પર સ્થાનિક
જનજાગૃતિ પ્રવૃત્તિઓ કરવી.
05
સ્થાનિક મિટિંગનું આયોજન
સમયાંતરે સ્થાનિક લોકો અને વોલન્ટિયર્સ સાથે મિટિંગ
યોજી વિસ્તારના મુદ્દાઓ અને શક્ય એક્શન અંગે ચર્ચા કરવી.
LOCAL ACTION GROUPને શું મળે છે?
Local Action Group Page
GSS પ્લેટફોર્મ પર dedicated Local Action Group Page,
જ્યાં ગ્રુપની ઓળખ અને civic actionsની નોંધ રાખી શકાશે.
Group Identity
GSS સિસ્ટમમાં Local Action Group અને તેના
જવાબદાર સભ્યોની ઓળખ.
Civic Representation Support
યોગ્ય નાગરિક મુદ્દાઓ માટે પોલીસ અથવા સંબંધિત તંત્ર સમક્ષ
રજૂઆત તૈયાર કરવામાં GSS તરફથી drafting support.
GSS Civic Tools
ઉપલબ્ધતા અને લાગુ નિયમો અનુસાર GSSના civic-action
tools અને digital systemsનો ઉપયોગ.
તમારા વિસ્તારમાં
Local Action Group શરૂ કરો.
Local Action Group શરૂ કરો.
સ્થાનિક નાગરિકોને જોડો, Civic Volunteers સાથે કામ કરો
અને community service, civic action અને local support માટે
એક સક્રિય સ્થાનિક નેટવર્ક બનાવો.
GSS LOCAL ACTION NETWORK
GSS LOCAL ACTION NETWORK
Create Local Action Group
GSS India Network
Citizen On Duty