Skip to main content
GSS CITIZEN CIRCLE
Join
Citizen On Duty Mission
Become GSS MEMBER
Take Action. Make Impact. Get Recognized
🪪 GSS MEMBER Citizen On Duty
Swipe to see
GSS Member ID Card — Manoj Patel
GSS Member ID Card
GSS Member ID Card
GSS Member ID Card
GSS Member ID Card
GSS શા માટે બનાવવામાં આવ્યું?

દેશભરમાં લાખો લોકો જાહેર સલામતી, મહિલા અને બાળ સુરક્ષા, નિઃસહાય લોકોની સહાય અને સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે પોતાનું યોગદાન આપવા ઇચ્છે છે. ઘણા લોકો સામાજિક નેતૃત્વની જવાબદારી પણ નિભાવવા તૈયાર છે. પરંતુ તેમની પાસે એક વિશ્વસનીય પ્લેટફોર્મ નથી, વિશ્વસનીય ઓળખ નથી અને તેમના સકારાત્મક કાર્યોને યોગ્ય માન્યતા પણ મળતી નથી.

આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્યના પૂર્વ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને વિચારવિમર્શથી GSS પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે. GSSનો ઉદ્દેશ્ય દેશભરના જવાબદાર નાગરિકોને એક જ મુહિમ સાથે જોડવાનો, તેમને "Citizen On Duty" તરીકે સશક્ત બનાવવાનો, વિશ્વસનીય ડિજિટલ ઓળખ આપવાનો અને તેમના સામાજિક યોગદાનને લોકો સમક્ષ લાવવાનો છે.

આ સમગ્ર પહેલ સભ્યોના સહયોગ અને વાર્ષિક સભ્યપદ યોગદાનથી આગળ વધશે.

JOIN GSS INDIA NETWORK
Choose Your Role
GSS સાથે જોડાઓ — Citizen On Duty Mission નો ભાગ બનો
🏢
Working for society as an NGO or Community Organization?
Become a GSS Partner Organization
Join Now