GSS - સિટીઝન હેલપિંગ સીટીઝન એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેનો હેતુ નાગરિકોને એકબીજા સાથે જોડવાનો છે, જેથી તેઓ એકબીજાની અને સમાજની મદદ કરી શકે. આ સેવા લોકો દ્વારા જ આપવામાં આવે છે અને તે સંપૂર્ણ નિઃશુલ્ક છે. કોઈપણ વ્યક્તિ અહીં પોતાની હેલ્પ રિકવેસ્ટ મૂકી શકે છે અને કોઈપણ વ્યક્તિ તમને મદદ કરવા માટે સંપર્ક કરી શકે છે. તેથી કૃપા કરીને તમારી પરિસ્થિતિ અનુસાર યોગ્ય અને જરૂરી પગલું તમે સ્વવિવેકથી લો. મહિલા સુરક્ષા હેલ્પ રિકવેસ્ટ માટેની વિગતો પ્રાઇવેટ રહેશે અને માત્ર GSS રજીસ્ટરડ એનજીઓ સાથે શેર કરવામાં આવશે - અન્ય હેલ્પ રિકવેસ્ટ માટેની કોન્ટેક્ટ ડિટેલ્સ પબ્લિકલી શેર થશે
Post a Help Request
Request Private Advice
Open Requests
Community Board
All
Missing Person
Blood Donation
Public Safety Concern
General Help
No open requests right now. Check back soon.
GSS India Network
Citizen On Duty