Skip to main content
GSS CITIZEN CIRCLE

BECOME GSS MEMBER

Build Your Civic Identity. Participate. Contribute.

GSS સાથે જોડાઓ અને જવાબદાર નાગરિક તરીકે તમારી ઓળખ બનાવો. તમારા યોગદાન દ્વારા GSS Civic Network ને મજબૂત બનાવો.

YOUR CONTRIBUTION

GSS પ્લેટફોર્મ મેમ્બરશિપ કન્ટ્રીબ્યુશનથી ચાલે છે.

તમારી મેમ્બરશિપ કન્ટ્રીબ્યુશન GSS ડિજિટલ પ્લેટફોર્મને ચલાવવા, જાળવવા અને સતત વિકસાવવામાં મદદરૂપ બને છે. GSS પર લોકો એકબીજાની મદદ માટે હેલ્પ રિકવેસ્ટ કરી શકે છે અને વોલન્ટિયર તરીકે અન્ય લોકોને મદદ કરી શકે છે — આ સુવિધાઓ લોકો માટે નિઃશુલ્ક છે, પરંતુ આવા ડિજિટલ પ્લેટફોર્મને ચલાવવા માટે સર્વર, ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્ટેનન્સ અને અન્ય ઓપરેશનલ ખર્ચ થાય છે.

તમારી કન્ટ્રીબ્યુશનથી GSS પ્લેટફોર્મ અને તેની સેવાઓને સતત ચાલુ રાખવામાં મદદ મળે છે.

CHOOSE YOUR MEMBERSHIP

Two Ways to Be a GSS Member

તમારી જરૂરિયાત અને GSS સાથેની તમારી ભાગીદારી અનુસાર યોગ્ય મેમ્બરશિપ પસંદ કરો.

01
GSS BASIC MEMBERSHIP
₹700 / YEAR
GSS સાથે જોડાઈને તમારી વિશ્વસનીય નાગરિક ઓળખ બનાવો અને GSS પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.
MEMBERSHIP INCLUDES
  • GSS Member ID Card જાહેર કાર્ય દરમિયાન તમારી વિશ્વસનીય GSS ઓળખ
  • GSS પ્લેટફોર્મનો બેઝિક એક્સેસ
  • ઓનલાઇન લર્નિંગ પ્રોગ્રામ GSS દ્વારા આયોજિત ઓનલાઇન લર્નિંગ પ્રોગ્રામમાં જોડાવાની તક
Annual Membership Contribution
ID Card: GSS MEMBER
* મર્યાદિત ઉપયોગ — નોંધ
GSS સિવિક રિપ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ ડ્રાફ્ટિંગ — 3 વખત
GSS સિવિક ડ્રાઇવ Campaign ડ્રાફ્ટિંગ & Launch — 3 વખત
યોગ્ય ઉપયોગ માટે આ મર્યાદા છે — હેતુ: Member ને સશક્ત કરવાનો છે.
GSS Membership — Important Information
Join કરતા પહેલા આ જાણો
GSS INDIA NETWORK
GSS Membership Registration
GSS Membership Form
Annual Membership Contribution
કૃપા કરીને તમારી પસંદ કરેલી Membership મુજબની રકમ UPI App માં મેન્યુઅલી દાખલ કરો.
અથવા QR Code સ્કેન કરીને ચૂકવો
GSS Membership Payment QR
UPI ID: 9428799643@axl
Basic Membership — ₹700   |   Civic Action Membership — ₹1,500
Payment કર્યા પછી અહીં પાછા આવો અને નીચે Payment Screenshot અપલોડ કરો.
🪪 GSS ID Card — નિયમો

જાહેર કાર્ય વખતે આ આઈડી કાર્ડ સાથે રાખો. જાહેર સલામતી કાર્ય કે તંત્રમાં રજૂઆત સમયે આ તમારી જાહેર ઓળખ છે.

  • આ કાર્ડ કોઈ કાયદાકીય અધિકાર આપતું નથી.
  • દરેક સભ્યએ તંત્રના નિયમોનું પાલન કરવું પડશે.
  • કાર્ડના QR ને સ્કેન કરી સભ્ય Verification થઈ શકશે.
  • કોઈ પણ Emergency માં Voluntary કાર્ય કરતા પહેલા સૌ પ્રથમ 112 નંબર પર જાણકારી આપવી જરૂરી છે.
  • GSS સભ્ય એક Citizen On Duty છે — સલામતી સમસ્યાને Observe કરવી, Police કે તંત્રમાં Report કરવી અને પોતાના વિસ્તારના લોકો સાથે મળી જાગૃતિ લાવવી. Member નું કામ તંત્રને સહયોગ કરવાનું છે.
  • GSS સભ્ય કોઈ પણ અન્ય નાગરિક સાથે શારીરિક ઘર્ષણ કરી શકશે નહીં. આ માટે GSS સભ્યને કોઈ અધિકાર મળતા નથી. અયોગ્ય કાર્ય કરનાર સભ્યની Membership રદ કરવામાં આવશે.
📄 Representation Letter — નિયમો

Civic Action Member, Civic Leader અને GSS Community Circle ને નાગરિક સલામતી અથવા જાહેર સમસ્યા અંગે તંત્રમાં / Police માં રજૂઆત માટે GSS તરફથી Professional અને કાયદાકીય યોગ્ય ભાષામાં GSS Letterhead પર Drafting કરી આપવામાં આવશે.

  • સભ્યને જે Document આપવામાં આવશે તેમાં Header માં Member નું નામ અને માહિતી લખેલી હશે — જેથી Member ની રજૂઆત સરળ થાય.
  • સભ્યને વધુ માં વધુ 3 વખત Document Drafting Support આપવામાં આવશે.
  • જાહેર જોખમો, મહિલા — બાળકો — વૃદ્ધો — નિઃસહાયની સલામતી, નાગરિક પ્રશ્નો — જેમ કે Traffic, Street Light, ખુલ્લી ગટર, ભરાયેલ પાણી વગેરે સંબંધિત રજૂઆત માટે આ Letter મળશે.
  • આ Letter માત્ર તમારી રજૂઆતને સરળ બનાવવા માટે છે — તમામ અંતિમ અધિકાર સરકારી તંત્ર અને ન્યાયિક તંત્ર પાસે છે.
  • GSS Platform માત્ર Structured Civic Action માટે છે. GSS Platform દ્વારા કોઈ પણ પ્રકારના Protest, આંદોલન, વિરોધ કે રાજકીય પ્રવૃત્તિ થઈ શકશે નહીં. તંત્રના નિર્ણય કે કાર્યવાહીમાં GSS હસ્તક્ષેપ કરતું નથી.
⚖️ GSS Code of Conduct

GSS સભ્ય એક Citizen On Duty છે.

  • GSS નો હેતુ જવાબદાર નાગરિક ભાગીદારી, જાહેર સુરક્ષા અંગે જાગૃતિ, સ્વૈચ્છિક સહયોગ, સામાજિક જવાબદારી અને રચનાત્મક Civic Action ને પ્રોત્સાહિત કરવાનો છે.
  • GSS સભ્ય તરીકે તમે ભારતીય બંધારણના મૂલ્યો, નાગરિક કર્તવ્યો અને કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધ રહેશો.
  • GSS સભ્યનું મુખ્ય કાર્ય જવાબદાર નાગરિક તરીકે સલામતી અને સામાજિક સમસ્યાઓનું અવલોકન કરવું, જાહેર સુરક્ષા — મહિલા સલામતી માટે સ્વૈચ્છિક સહયોગ, જરૂરી હોય ત્યાં સંબંધિત તંત્રને જાણ કરવી અને સમાજમાં જાગૃતિ લાવવી છે.
  • GSS સભ્ય કોઈપણ વ્યક્તિ સામે કાયદાનો અમલ કરવાના હેતુથી કાર્યવાહી, ધમકી, દબાણ, તપાસ અથવા શારીરિક ઘર્ષણ કરી શકશે નહીં.
  • કોઈપણ Emergency અથવા તાત્કાલિક જોખમની પરિસ્થિતિમાં સૌ પ્રથમ 112 અથવા સંબંધિત Emergency સેવાને જાણ કરવી જરૂરી છે.
  • GSS Platform નો ઉપયોગ Protest, આંદોલન, પક્ષીય રાજકીય પ્રવૃત્તિ અથવા કાયદા વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ માટે કરી શકાશે નહીં.
  • ખોટી, ભ્રામક અથવા ઉશ્કેરણીજનક માહિતી GSS Platform પર શેર કરવી પ્રતિબંધિત છે.
  • GSS Code of Conduct નું ઉલ્લંઘન કરનાર સભ્યની Membership સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવી શકે છે.
કેવી રીતે Join કરવું?
01
તમારી Membership પસંદ કરો — ₹700 Basic અથવા ₹1,500 Civic Action
02
પસંદ કરેલી Membership માટે Annual Membership Contribution ભરો
03
Payment કર્યા પછી Join Now Form ભરો
04
Payment Screenshot અને જરૂરી ID Proof અપલોડ કરો
05
Form Submit થયા પછી GSS Team તમારી વિગતો Verify કરશે
Annual Membership Contribution — જાણકારી

GSS એટલે Grannus Safety & Support Network. GSS નું Digital Platform MYGRANNUS.COM, Grannus Services દ્વારા સંચાલિત અને વિકસાવવામાં આવે છે.

GSS પ્લેટફોર્મ મેમ્બરશિપ કન્ટ્રીબ્યુશનથી ચાલે છે. તમારી Annual Membership Contribution GSS Digital Platform ને ચલાવવા, જાળવવા અને સતત વિકસાવવામાં મદદરૂપ બને છે.

GSS પર લોકો એકબીજાની મદદ માટે Help Request કરી શકે છે અને Volunteer તરીકે અન્ય લોકોને મદદ કરી શકે છે — આ સુવિધાઓ લોકો માટે નિઃશુલ્ક છે. પરંતુ આવા Digital Platform ને ચલાવવા માટે Server, Technical Infrastructure, Maintenance અને અન્ય Operational ખર્ચ થાય છે.

તમારી Contribution થી GSS Platform અને તેની સેવાઓને સતત ચાલુ રાખવામાં મદદ મળે છે.

Annual Membership Contribution
તમારી Membership પસંદ કરો
Payment કરતા પહેલા યોગ્ય Membership પસંદ કરો.
અથવા QR Code Scan કરો
Annual Membership Contribution: ₹700