ગ્રેનસ ટાસ્ક 007 મહિલા સુરક્ષા શપથ અભિયાન

લોકેશન આણંદ ટાસ્ક લીડર અલ્પાબેન પટેલ

જયુપીટર એકેડેમી, (ગણેશ ચોકડી) આણંદ ના સંચાલક ભારતીબેન ભટ્ટ, અને આણંદ ના નૈનેશભાઈ પટેલ ના સહયોગ થી ગ્રેનસ આણંદ પ્રોજેકટ મેનેજર અલ્પાબેન પટેલ દ્વારા કોલેજના વિધાર્થીઓ પાસેથી મહિલા સુરક્ષા માટે શપથ અપાવડાવ્યા અને તેમને ગ્રેનસ ની ડિજિટલ માનવ સાંકળ સાથે જોડવામાં આવ્યા.

મહિલા સુરક્ષા અભિયાન માટે સહયોગ આપનાર જયુપીટર એકેડેમી નો આભાર અને ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.