ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકાબેન પાંડે ના સહકાર થી ગતરોજ તા-૧૩/૦૨/૨૦૨૧ ના દિવસે ગ્રેનસ ના પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર ગોવિંદભાઈ જયસ્વાલ ના પરિવાર તેમના ધર્મપત્ની સુમિત્રાબેન જયસ્વાલ.. તેમની સુપુત્રી હર્ષા..ખુશી ની ઉપસ્થિત સહ તેમના સુપુત્ર વિશાલ જયસ્વાલ ના જન્મ દિવસ નિમિતે અમદાવાદ ખાતે આવેલ વ્રુધ્ધાશ્રમ મા આશ્રિત વડીલો ને ઘુઘરા નો નાસ્તો જમાડી બર્થડે સેલિબ્રેટ કરી બર્થડે ની હરખભેર ઉજવણી કરી જીવન ના અમુલ્ય દિવસ ને યાદગાર બનાવી પ્રેરણાદાયી કામગીરી કરી હતી.

Birthday celebration of Grannus coordinator Mr. Govind Jeswal's son

(ગ્રેનસ ગ્રુપના દરેક મિત્રોને પણ અનુરોધ કે આપ પણ આ રીતે સેલિબ્રેશન કરો અને તમારા ઓછામાં ઓછા 2 ખાસ મિત્રોને પણ આમ કરવા પ્રેરિત કરો. ગ્રેનસ ની ટીમ તમને માર્ગદર્શન આપશે. વધુ માહિતી માટે સંપર્ક કરો ધર્મેન્દ્ર પઢીયાર, 8488904906)

#GrannusTask010