ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર શ્રી Hiten Kumaar સર ગ્રેનસ માં વોલ્યુનટીયર બન્યા અને એમણે પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢી ગ્રેનસ એપ શુ છે અને કેવી રીતે મદદરૂપ છે એ સમજાવતો એક 9 મિનિટનો વિડિઓ એમના અંદાજ માં બનાવ્યો. આ વિડિઓ એમના ફેસબુક માં પણ મુક્યો અને આખા વિડિઓ ની એમના ફેસબુકની લિંક નીચે મૂકી છે. અને 20 સેકન્ડ નો ભાગ અહીં મૂકવામાં આવ્યો છે. ખૂબ ખૂબ આભાર હિતેન સરનો ગ્રેનસમાં વોલ્યુનિયર બનવા બદલ અને આ વિડિઓ બનાવવા બદલ. અને આ વિડિઓને મેનજ કરવા બદલ કર્તવ્યનિષ્ઠ સામાજિક કાર્યકર્તા Shobhana Kakadiya બેન નો પણ ખૂબ ખૂબ આભાર.

https://m.facebook.com/story.php?story_fbid=3927246733993075&id=100001233620386

આ વિડિઓ શેર કરવા અનુરોધ. જય હિન્દ અને ગ્રૂપના દરેક લોકોને પણ અનુરોધ કે આ રીતે વિડિઓ બનાવીને સોસિયલ મીડિયામાં મૂકી અને લોક જાગૃતિ માટે સહયોગ આપવા અનુરોધ.

 

Click to watch video