ગ્રેનસ ટાસ્ક 009 સેલિબ્રેશન ફોર હેપી ઇન્ડિયા
લોકેશન આણંદ ટાસ્ક લીડર અલ્પાબેન પટેલ

17 માર્ચના રોજ ગ્રેનસ માં મેનેજર તરીકે કાર્યરત અલ્પાબેન પટેલ ના જન્મદિવસ નિમિતે તેઓ એ અંધજન મંડળ, આણંદના બાળકો સાથે બીર્થડે સેલિબ્રેટ કર્યું અને સાથે સાથે આણંદ માં સ્લમ વિસ્તારના બાળકોને પણ જમાડ્યા.