સામાજિક દુષણ નાબૂદ કરવા ગ્રેનસ ના વૈચારિક ક્રાંતિ ના ડિજિટલ અભિયાન શરુ

શરૂઆત ભગવદ ગીતા પ્રચાર અભિયાન થી

મહિલા સલામતી અને સામાજિક દુષણો નાબૂદ કરવા માટે જરૂરી છે સોસીયલ મીડિયામાં વૈચારિક ક્રાંતિ લાવવી. અને આ માટે જે વિવિધ અભિયાન નું આયોજન કરેલ છે તે અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતા પ્રચાર અભિયાન ગ્રેનસ એપથી ચાલશે. દરેક લોકોને આ અભિયાન માં મેમ્બર બનવા અનુરોધ. એપ માંથી મેમ્બરશિપ કાર્ડ ડાઉનલોડ થઇ શકશે. 20 દિવસના આ અભિયાન અંતર્ગત દર રોજ અલગ અલગ ગીતા સાર એપ માં મુકવામાં આવશે.

સોસીયલ મીડીયા ફેલાતા નકારાત્મક વિચારોની સામે ગીતાના સારા વિચારો સોસિયલ મીડિયા માં શેર કરી ને વૈચારિક ક્રાંતિ માં સહયોગ આપવા અનુરોધ.