વિષય: ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ કરવા બાબત.
માનનીય સાહેબ શ્રી,
સવિનય જણાવવાનું કે આદેસરા મનિષભાઈ બાબુલાલ, ઉંમર 43 વર્ષ, રહે. ધંધુકા તા. 24/03/2023 ના રોજ સાંજે આશરે 4:30 થી 5:00 વાગ્યાના સમય દરમિયાન ધંધુકા ખાતેથી ગુમ થયેલ છે. પરિવારજનો તથા સગા-સંબંધીઓ દ્વારા શોધખોળ કરવા છતાં તેમની કોઈ માહિતી મળી નથી.
આથી આપશ્રીને વિનંતી છે કે ગુમ થયેલ વ્યક્તિની તાત્કાલિક શોધખોળ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા કૃપા કરશો.
ઇમરજન્સી સંપર્ક: 8160138379 / 8160797245
Case ID: GSS-MP-5646
આદેસરા મનિષભાઇ બાબુલાલ
Action Initiated By
👤
Purvish Soni
GSS Member
🪪 GSS Citizen On Duty
Details of Missing
🚨 ગુમ થયેલ વ્યક્તિ 🚨
નામ: આદેસરા મનિષભાઇ બાબુલાલ
ઉંમર: 43 વર્ષ
રહેઠાણ: ધંધુકા
ગુમ થયેલ સ્થળ: ધંધુકા
ગુમ થયેલ તારીખ: 24/03/2023
ગુમ થયેલ દિવસ : રવિવાર
ગુમ થયેલ સમય: 4:30 PM થી 5:00:PM
ઇમરજન્સી સંપર્ક: 8160138379/8160797245
નમ્ર અપીલ: "જો આ વ્યક્તિ ક્યાંય જોવા મળે અથવા કોઈ માહિતી હોય તો કૃપા કરીને ઉપર જણાવેલા નંબર પર તાત્કાલિક સંપર્ક કરો. આપની એક માહિતી પરિવારને તેમના સ્વજન સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે."
કૃપા કરીને આ પોસ્ટ વધુમાં વધુ શેર કરો.
Contact
ઇમરજન્સી સંપર્ક: 8160138379 / 8160797245
જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો.
Alert Card — Screenshot & Share
MISSING PERSON ALERT
Posted on GSS App
ACTIVE SEARCH
આદેસરા મનિષભાઇ બાબુલાલ
Missing Since
24/08/2026
Details of Missing
Last Seen Location
📍 ધંધુકા
Contact
ઇમરજન્સી સંપર્ક: 8160138379 / 8160797245
જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો
💬 માહિતી અથવા સૂચના શેર કરો
જો તમે આ વ્યક્તિને ક્યાંક જોયા હોય અથવા કોઈ માહિતી હોય — અહીં લખો. તમારી એક માહિતી કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.
GSS India Network
Citizen On Duty