Skip to main content
Case ID: GSS-MP-5590
Gamit ishvarbhai somabhai
ACTIVE SEARCH
Gamit ishvarbhai somabhai
Missing Since 14/08/2026
Last Seen 📍 માંગરોળ, સુરત
Action Initiated By
👤
Purvish Soni
GSS Member
🪪 GSS Citizen On Duty
Details of Missing

વિષય: ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ કરવા બાબત.

માનનીય સાહેબ,

સવિનય જણાવવાનું કે ગામીત ઈશ્વરભાઈ સોમાભાઈ, ઉંમર 75 વર્ષ, રહે. મુ. આમખુટા, તા. માંગરોળ, જી. સુરત તા. 14/08/2026 ના રોજ રાત્રે આશરે 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરે કોઈને કહ્યા વગર ગુમ થયેલ છે. પરિવારજનો તથા સગા-સંબંધીઓ દ્વારા શોધખોળ કરવા છતાં તેમની કોઈ માહિતી મળી નથી.
આથી આપશ્રીને વિનંતી છે કે ગુમ થયેલ વ્યક્તિની તાત્કાલિક શોધખોળ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા કૃપા કરશો.

ઇમરજન્સી સંપર્ક નંબર: 9712708230

Contact

ઇમરજન્સી મોબાઈલ સંપર્ક નંબર: 9712708230

⚠️

જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો.

Alert Card — Screenshot & Share
MISSING PERSON ALERT
Posted on GSS App ACTIVE SEARCH
Gamit ishvarbhai somabhai
Missing Since 14/08/2026
Gamit ishvarbhai somabhai
Details of Missing
વિષય: ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ કરવા બાબત.

માનનીય સાહેબ,

સવિનય જણાવવાનું કે ગામીત ઈશ્વરભાઈ સોમાભાઈ, ઉંમર 75 વર્ષ, રહે. મુ. આમખુટા, તા. માંગરોળ, જી. સુરત તા. 14/08/2026 ના રોજ રાત્રે આશરે 2:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘરે કોઈને કહ્યા વગર ગુમ થયેલ છે. પરિવારજનો તથા સગા-સંબંધીઓ દ્વારા શોધખોળ કરવા છતાં તેમની કોઈ માહિતી મળી નથી.
આથી આપશ્રીને વિનંતી છે કે ગુમ થયેલ વ્યક્તિની તાત્કાલિક શોધખોળ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા કૃપા કરશો.

ઇમરજન્સી સંપર્ક નંબર: 9712708230
Last Seen Location
📍 માંગરોળ, સુરત
Contact
ઇમરજન્સી મોબાઈલ સંપર્ક નંબર: 9712708230
જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો
💬 માહિતી અથવા સૂચના શેર કરો

જો તમે આ વ્યક્તિને ક્યાંક જોયા હોય અથવા કોઈ માહિતી હોય — અહીં લખો. તમારી એક માહિતી કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *