Skip to main content
Case ID: GSS-MP-5440
Rabari Lalabhai Maljibhai
ACTIVE SEARCH
Rabari Lalabhai Maljibhai
Missing Since 19/01/2026
Last Seen 📍 Mehsana
Action Initiated By
Purvish Soni
Purvish Soni
GSS Member
ID: FSST63 📍 Ahemedabad
🪪 GSS Citizen On Duty
View Profile →
Details of Missing

વિષય: ગુમ થયેલ વ્યક્તિ અંગે જાણ કરવા બાબત.

માનનીય સાહેબ,

સવિનય જણાવવાનું કે અમારા પરિવારના શ્રી રબારી લાલાભાઈ માલજીભાઈ (ઉંમર: 41 વર્ષ, રહે. મેહસાણા) તા. 19/01/2026 (સોમવાર) ના રોજ સવારે 11:00 વાગ્યે મેહસાણા શહેરમાંથી નીકળ્યા બાદ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે તપાસ કરવા છતાં તેમની કોઈ માહિતી મળી નથી. આથી આપશ્રીને વિનંતી છે કે ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ કરી વહેલી તકે શોધી કાઢવા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી.

Contact

Emergency Mobile Contact number:- 8780065251 / 9099648064

⚠️

જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો.

Alert Card — Screenshot & Share
MISSING PERSON ALERT
Posted on GSS App ACTIVE SEARCH
Rabari Lalabhai Maljibhai
Missing Since 19/01/2026
Rabari Lalabhai Maljibhai
Details of Missing
વિષય: ગુમ થયેલ વ્યક્તિ અંગે જાણ કરવા બાબત.

માનનીય સાહેબ,

સવિનય જણાવવાનું કે અમારા પરિવારના શ્રી રબારી લાલાભાઈ માલજીભાઈ (ઉંમર: 41 વર્ષ, રહે. મેહસાણા) તા. 19/01/2026 (સોમવાર) ના રોજ સવારે 11:00 વાગ્યે મેહસાણા શહેરમાંથી નીકળ્યા બાદ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓ પાસે તપાસ કરવા છતાં તેમની કોઈ માહિતી મળી નથી. આથી આપશ્રીને વિનંતી છે કે ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ કરી વહેલી તકે શોધી કાઢવા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી.
Last Seen Location
📍 Mehsana
Contact
Emergency Mobile Contact number:- 8780065251 / 9099648064
જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો
💬 માહિતી અથવા સૂચના શેર કરો

જો તમે આ વ્યક્તિને ક્યાંક જોયા હોય અથવા કોઈ માહિતી હોય — અહીં લખો. તમારી એક માહિતી કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *