જલ્પન ભરતકુમાર પ્રણામી (હુલામણું નામ: જીમી), ઉંમર 22 વર્ષ, તારીખ 31/07/2026 ના રોજ સવારે અંદાજે 7:45 થી 8:00 વાગ્યાની વચ્ચે અમદાવાદના નીલકંઠ હાઇટ્સ ફ્લેટ નરોડા હંસપુરા વિસ્તાર માં પોતાના ઘરેથી નીકળ્યા હતા. ત્યારથી તેઓ ઘરે પરત ફર્યા નથી અને તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
ફોટામાં દેખાય તે જ કપડા પહેરેલા છે..
હાથ માં લાલ અને કાળા રંગના ધાર્મિક દોરાબાંધેલા છે..
ગળામાં સ્ટીલ નું તાવીજ છે અને રુદ્રાક્ષ પહેરેલું છે..
તેમને થોડી માનસિક તકલીફ હોવાથી તેમની દવા ચાલુ છે. તેમના ગુમ થવા પાછળ કોઈ ખાસ કારણ અથવા શંકાસ્પદ બાબત અમારી જાણમાં નથી. પરિવારજનો દ્વારા તમામ શક્ય સ્થળોએ શોધખોળ કરવામાં આવી છે, છતાં હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.
આથી આપશ્રીને સૌ ને નમ્ર વિનંતી છે કે આ બાબતને ગંભીરતાથી લઈ મારા પુત્ર/ ભાઈ ને શોધવા માટે જરૂરી હોય તે તમામ સોશિયલ મીડિયામાં આ માહિતી ફોરવર્ડ કરવામાં આવે તથા અમારો સંપર્ક કરવા વિનંતી🙏🏻
6352702712
જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો.
જો તમે આ વ્યક્તિને ક્યાંક જોયા હોય અથવા કોઈ માહિતી હોય — અહીં લખો. તમારી એક માહિતી કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.