વિષય: ગુમ થયેલ વ્યક્તિને શોધી આપવા બાબત અરજી.
સવિનય અરજ છે કે, મોદી જય આશિષકુમાર, ઉંમર ૧૭ વર્ષ, રહેવાસી ચાંદખેડા, તા. ૦૮/૦૭/૨૦૨૬ (બુધવાર) ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે અમદાવાદ શહેર વિસ્તારમાંથી ગુમ થયેલ છે. ત્યારથી પરિવારજનો દ્વારા તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી. જેથી આપશ્રીને વિનંતી છે કે ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વહેલી તકે શોધી કાઢવામાં મદદ કરશો. કોઈપણ વ્યક્તિને તેમના વિશે માહિતી મળે તો કૃપા કરીને 9998992658 / 7600046926 પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી છે.
આપના સહયોગ માટે અમે હંમેશા આભારી રહીશું
Emergency Contact No : 9998992658 / 7600046926
જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો.
જો તમે આ વ્યક્તિને ક્યાંક જોયા હોય અથવા કોઈ માહિતી હોય — અહીં લખો. તમારી એક માહિતી કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.