Skip to main content
GSS Member Recognition · 20 Jul 2026
પ્રકાશકુમાર મૌર્ય — ગુમ થયેલ બાળકોની શોધ માટે DCP ઝોન 6 દ્વારા સન્માન
GSS Member Recognition
પ્રકાશકુમાર મૌર્ય — ગુમ થયેલ બાળકોની શોધ માટે DCP ઝોન 6 દ્વારા સન્માન
Recognized by: IPS રાજેશ પરમાર, DCP ઝોન 6
Date 20 Jul 2026
Location 📍 Sachin, Surat
Verified & Documented by GSS
GSS
GSS Citizen Circle ✓
Official Record
Details

સુરતના હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર અને GSS ના સભ્ય શ્રી પ્રકાશકુમાર ડી. મૌર્યને, વર્ષ 2025 દરમિયાન ગુમ થયેલા બાળકો અને બાળકીઓને શોધી કાઢી તેમના માતા-પિતાને સુરક્ષિત રીતે પરત સોંપવાની નોંધપાત્ર કામગીરી બદલ, ડીસીપી ઝોન 06, IPS શ્રી રાજેશ પરમાર સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. તેમની આ સેવા અનેક પરિવારોને ફરી એકસાથે લાવવામાં નિમિત્ત બની છે. GSS આ પ્રકારની નાગરિક સુરક્ષા અને માનવસેવાની કામગીરીને બિરદાવે છે અને દસ્તાવેજીકૃત કરે છે.

GSS
GSS Member Recognition
પ્રકાશકુમાર મૌર્ય — ગુમ થયેલ બાળકોની શોધ માટે DCP ઝોન 6 દ્વારા સન્માન
Recognized by: IPS રાજેશ પરમાર, DCP ઝોન 6
Congratulations GSS Member!
💬 Congratulate or Comment

3 responses to “પ્રકાશકુમાર મૌર્ય — ગુમ થયેલ બાળકોની શોધ માટે DCP ઝોન 6 દ્વારા સન્માન”

  1. Abhinav Pandey says:

    Congratulations 👏🎉🎉 Sir ji

  2. Abhinav Pandey says:

    Bahut achcha aap aise hi aap achcha achcha kam kijiye Sir ji jay hind sir 🫡🫡🫡

  3. Grannus says:

    Congratulations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *