How to increase social rating on Grannus app?

ગ્રેનસ એપમાં સોસીયલ સ્કોર રીતે વધારશો ગ્રેનસ સાથે જોડાયેલ દરેક વોલ્યુન્ટિયર અને એનજીઓને તેઓ દ્વારા થતા કાર્યો ની નોંધ રાખવા માટે ડિજિટલ ડાયરી સિસ્ટમ છે અને નિયમિત રીતે સારું કાર્ય કરી રહેલ વોલ્યુનીતયર અને એનજીઓ ના કાર્યોની નોંધ લેવાય તે માટે સોસીયલ સ્કોર સિસ્ટમ છે. આ સોસીયલ સ્કોર કેવી રીતે વધે છે 1. સામાજિક કાર્ય […]

Thanking honourable MPs and MLA for supporting Grannus in Corona emergency

Supports and Motivators for Local Grannus Team There is good sign that corona cases are declining from India and life coming to normal routine. There are many organization who had done lots of work during corona emergency – Food donation to Financial support to employment. Grannus organization using its digital platform have become tech mediator […]

અમદાવાદ ખાતે સિવિલ ડિફેન્સ ના કાર્યક્રમ મા સ્થાનિકો એ ગ્રેનસ મહિલા સુરક્ષા ના સપથ લીધા

Grannus app awareness program ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકા બેન પાંડે તથા કવિતાબેન શાહ એ મહિલાઓ માટેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના હેતુસર લોકો પાસેથી શપથ અપાવ્યા. ઉલ્લેખનીય છે કે સિઆઇડી ક્રાઇમ વુમન સેલ સાથે પોલીસ પબ્લિક ઇનીસીએટિવ હેઠળ ગ્રેનસ ના મહિલા સુરક્ષા શપથ અભિયાન ચાલી રહ્યું છે અને તે અંતર્ગત ગુજરાત ના વિવિધ શહેરો […]

Media Coverage of Grannus App

  According to Bhaskar News, New Delhi Edition; Grannus app is one of the most reliable app in Gujarat and appealed women to keep in their mobile Based on Rating, Grannus is World Number 1 Women Safety: Sandesh News  Divya Baskar News on Launch of Women Safety concept in Grannus social network app Sandesh News […]

કેવી રીતે એક મોબાઈલ એપ દ્વારા ખૂણે ખૂણે ખાવાનું પહોંચાડવા આવ્યું, દરેક એનજીઓ માટે વાંચવા જેવું

1. કેવી રીતે એક ડિજિટલ સિસ્ટમ બનાવીને અન્નનું દાન કરવા ઇચ્છુક વ્યક્તિને જરૂરિયાતમંદ નિસહાય વ્યક્તિ સાથે જોડીને ગ્રેનસ એપ દ્વારા રાજ્યના દરેક ખૂણે ખાવાનું પહોંચ્યું? ગ્રેનસ એપ દ્વારા ભૂખ્યા સુધી ખાવાનું પહોંચાડવા લોકેશન ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો. કોરોના ના કારણે જે આપાતકાલીન પરિસ્થિતિ ઉભી થઇ અને તેના કારણે ઘણા ગરીબ પરિવારો માટે ભૂખમરા જેવી […]

અંકલાવ તાલુકા ના લાલપુરા મુકામે નવગુજરાત સ્ત્રી અધિકાર સંધ. આણંદ અને લોકો દ્વારા અને લોકો માટે કાર્યરત ગ્રેનસ દ્વારા માસ્ક નુ વિતરણ કરાયુ

વૈશ્વિક મહામારી કોરોના નો કહેર લગભગ સમગ્ર વિશ્વમાં પ્રસરાતા જનજીવન ભયભીત માહોલ મા વિતાવી રહ્યા છે. ત્યારે લોકો કોઈ ક ને કોઈ ક રીતે ઘરેળુ ઉપચાર કરીને કે કોરોના ના વાયરસ થી બચવા શક્ય હોય તેટલા ઉપાય કરી અને મહામારી થી સુરક્ષા મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે લોકો નું આરોગ્ય જળવાઈ રહે અને કારોના […]

દ્વારકા ગ્રેનસ ટીમ અને આરોગ્ય વિભાગે સાથે મળી 115 પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેક અપ કર્યું

કોરાના વાયરસ ના ગંભીર ખતરા મા દેશ આખા મા લોક ડાઉન ની પરિસ્થિતિ મા પોલીસ રાત દિવસ પોતાની ફરજ બજાવે છે ત્યારે તેમની આરોગ્ય ની તપાસ માટે જામ ખંભાળિયા શહેર GRANNUS ટીમ ના તપનભાઈ શુકલ, વિપુલભાઈ, ડેનીશભાઈ, દશરથસિહ, દ્રારા *આરોગ્ય ટિમ (હેલ્થ વિભાગ)સાથે લય ને ટ્રાફિક પોલીસ & એસ.ઓ.જી પોલીસ નગરગેટ પોલીસ સ્ટેશન ને મુખ્ય […]

વતન જતા પરપ્રાંતિઓની મદદરૂપ લુણાવાડા ગ્રેનસ ટીમ

વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સુરત થી હિજરત કરી એમ. પી. તરફ પગપાળા જનાર યાત્રીઓ ની વ્હારે લુણાવાડા ગ્રેનસ ટીમ વૈશ્વિક મહામારી કોરોના ના પગલે ભારત સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય ને ધ્યાને લેતા લોકડાઉન લાદવામાં આવતા વિવિધ શહેરો મા રોજગારી મેળવવા આવેલ પરપ્રાંતીયો ની રોજગારી છીનવાતા તેવો પોતાના વતન પરત ફરી રહ્યા હોવાનુ જાણવા મળી […]