કોરાના વાયરસ ના ગંભીર ખતરા મા દેશ આખા મા લોક ડાઉન ની પરિસ્થિતિ મા પોલીસ રાત દિવસ પોતાની ફરજ બજાવે છે ત્યારે તેમની આરોગ્ય ની તપાસ માટે જામ ખંભાળિયા શહેર GRANNUS ટીમ ના તપનભાઈ શુકલ, વિપુલભાઈ, ડેનીશભાઈ, દશરથસિહ, દ્રારા *આરોગ્ય ટિમ (હેલ્થ વિભાગ)સાથે લય ને ટ્રાફિક પોલીસ & એસ.ઓ.જી પોલીસ નગરગેટ પોલીસ સ્ટેશન ને મુખ્ય પોલીસ સ્ટેશન ના તમામ ફરજ બજાવતા તમામ અધિકારી ને પોલીસ તમામ પોઈન્ટ ના સ્ટાફ ને ટ્રાફિક વોર્ડન સ્ટાફ 115 જેટલા સ્ટાફ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું .. પી.આઈ. દેકીવાડિયા સાહેબ એસ.ઓ.જી. પી.આઈ.પટેલ સાહેબ ટ્રાફિક પી.એસ. આઈ. અજયસિંહ પરમાર સાહેબ પી.એસ.આઈ. શ્રી વીરેન્દ્ર સિંહ રાણા સાહેબ & ગગનીયા સાહેબ સહિત ના અધિકારી શ્રી ઓ ઉપસ્થિત રહી ચેકઅપ કરાવ્યું હતું ... ગ્રેનશ ટીમ અને આરોગ્ય વિભાગ ની કામગીરી પોલીસ પરિવાર દ્વારા બિરદાવી હતી ...