Skip to main content

GSS EAGLE PATRON

GSS સાથે વિશેષ રીતે જોડાઓ.

Social Impact ને Support કરો.
તમારી વિશિષ્ટ ઓળખ બનાવો.

Eagle Patron Contribution
₹20,000 / વર્ષ

GSS સાથે Eagle Patron તરીકે જોડાઈને GSS ની પસંદ કરેલી social impact initiatives, workshops અને community activities ને support કરો.

SPECIAL EAGLE PATRON IDENTITY

વિશિષ્ટ GSS Eagle Patron ID Card અને GSS Platform પર Eagle Patron Profile.

GSS TALK INVITATIONS

પસંદ કરાયેલા GSS Talk events અને વિશેષ interaction programs માટે invitation.

SUPPORT GSS INITIATIVES

GSS દ્વારા આયોજિત પસંદ કરેલી social impact initiatives, workshops અને community activities ને support કરવાની તક.

NETWORKING & ASSOCIATION

GSS Leadership, Members અને આમંત્રિત Civic / Social Leaders સાથે networking અને association ની તક.

PUBLIC VISIBILITY

GSS ની પસંદ કરેલી activities અને initiatives સાથે તમારા association ને GSS Platform પર visibility મળવાની તક.

  1. 01

    Eagle Patron Contribution ભરો

    ₹20,000 નું annual Eagle Patron Contribution ભરો.

  2. 02

    Eagle Patron Form ભરો

    Contribution કર્યા પછી તમારી વિગતો, photo, ID proof અને payment screenshot સાથે Eagle Patron Form submit કરો.

  3. 03

    વિગતોની ચકાસણી

    Form submit થયા પછી GSS Team તમારી વિગતોની verification કરશે.

  4. 04

    Eagle Patron Profile & Identity

    Approval પછી તમારી Eagle Patron Profile અને Special Eagle Patron ID Card તૈયાર કરવામાં આવશે.

તમારું Eagle Patron Contribution GSS દ્વારા આયોજિત workshops, social impact initiatives અને community activities ને support કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

તમારો સહયોગ GSS ને વધુ લોકોને civic participation, social awareness અને community action સાથે જોડવા માટેની initiatives આગળ વધારવામાં મદદ કરશે.

₹20,000 Annual Eagle Patron Contribution

Payment details અહીં ઉપલબ્ધ કરવામાં આવશે.

EAGLE PATRON REGISTRATION

Contribution કર્યા પછી Eagle Patron Registration Form ભરો.

EAGLE PATRON FORM