GSS - Action & Impact
Partner With Us →
GSS
JOIN AS
Organization Partner
Collaborate. Contribute. Create Impact.
તમારી સંસ્થાને ને GSS સાથે જોડો — સ્થાનિક સ્તરે વધુ અસરકારક સિવિક એક્શન માટે.
GSS Affiliated
Community Circle
Community Circle
Unregistered Local Groups
NGO Partner
Registered Organizations
Organization Partnership શું છે?
સ્થાનિક કોમ્યુનિટી ગ્રુપ, સ્વૈચ્છિક સંગઠનો અને રજીસ્ટર એનજીઓ GSS પ્લેટફોર્મ સાથે જોડાઈ શકે છે.
તમે GSS સિવિક એક્શન સિસ્ટમ નો એક ભાગ બનશો અને GSS સાથે અધિકૃત કોલેબોરેશન થશે અને GSS ના સિવિક સેફ્ટી ના હેતૂ પર સાથે મળી કાર્ય થઇ શકશે.
GSS
GSS COLLABORATION
Local Groups & NGO
સ્થાનિક સોસાયટીના જૂથ, યુવા મંડળ, સેવાકીય ગ્રુપ, રજીસ્ટર્ડ એનજીઓ વગેરેને GSS પ્લેટફોર્મ મળશે અને તેમના શાખા પેજ બનશે - આ પ્લેટફોર્મ દ્વારા તેઓ પોતાના અભિયાનમાં વધુ લોકોને જોડી શકે.
મહિલા - બાળકોની સુરક્ષા ના મિશન પર કાર્યરત રજીસ્ટરડ એનજીઓ GSS સાથે કોલેબોરેશન કરી શકે છે.
NGO Partner
Registered Organizations
રજીસ્ટર્ડ NGOs જેઓ જાહેર સુરક્ષા , મહિલા સલામતી, મહિલાઓ માટે આશ્રમ, નિસહાય લોકો માટે આશ્રમ, વગેરે માટે કાર્યરત છે. આ હેતુ પર કાર્યરત એનજીઓ GSS સાથે કોલેબોરેટ કરી શકશે જેથી સાથે મળીને અસરકારક કામ થઇ શકે.
આ Partnership કોના માટે છે?
જાહેર સલામતી, અથવા મહિલાઓ - બાળકોની સલામતી માટે કાર્ય કરતા સ્થાનિક ગ્રુપ અથવા સંસ્થાઓ
સ્થાનિક યુવા મંડળ, મહિલાઓના ગ્રુપ, કે સેવાકીય પ્રોજેક્ટ પર કાર્ય કરતા ગ્રુપ GSS સાથે રજીસ્ટર કરી શકે છે.
જનહિત માટે કાર્યરત બિનરાજકીય સંસ્થાઓ જોડાઈ શકે છે. GSS પ્લેટફોર્મ સ્ટ્રક્ચર્ડ સિવિક એક્શન માટે છે; પ્રોટેસ્ટ કે વિરોધ માટે પ્લેટફોર્મનો ઉપયોગ માન્ય નથી.
તમારી સંસ્થાની માહિતી GSS ટીમને ઇમેઇલ કરો — જો માહિતી યોગ્ય લાગશે તો કોલેબોરેશન માટે તમને ઇમેઇલ દ્વારા રીપ્લાય આવશે.
GSS પ્લેટફોર્મ સાથે
તમારી સંસ્થાને ને જોડો.
✉ mygrannus@gmail.com
તમારી સંસ્થાને ને જોડો.
Email માં Organization નું નામ, type અને mission જણાવો
GSS India Network
Citizen On Duty