Skip to main content
Citizen Assistance · 29 Jun 2026
નિશાંત પારેખ દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનું ફોર્મ ભરવામાં સહાય
Citizen Assistance
નિશાંત પારેખ દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનું ફોર્મ ભરવામાં સહાય
Date 29 Jun 2026
Location 📍 jamnagar
Action By
Nishant Parekh
Nishant Parekh
GSS Member 📍 Jamnagar
🪪 GSS Citizen Circle
View Profile →
Details

GSS જામનગર કોઓર્ડિનેટર શ્રી નિશાંત આર. પારેખ દ્વારા હાશ ફાઉન્ડેશન, જામનગરના સહયોગથી નાગરિકોને સરકારની ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનું ફોર્મ ભરવામાં અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી. GSS નો પ્રયાસ છે કે જરૂરિયાતમંદ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવામાં જરૂરી માહિતી મળી રહે.

Photos
GSS
Citizen Assistance
નિશાંત પારેખ દ્વારા ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનું ફોર્મ ભરવામાં સહાય
💬 Congratulate or Comment

Comments are closed.