Citizen Assistance · 20 Jul 2026
ધ્વનિ પટેલ (મહેસાણા) — પરિવારને સુરક્ષિત રીતે મળ્યા
Action By
👤
Kaushik Rawal
Details
ધ્વનિ પટેલ (મહેસાણા) પરિવારને સુરક્ષિત રીતે મળી ગયેલ છે. મહેસાણા GSS મેમ્બર શ્રી કૌશિકભાઈ રાવલનો GSS અને પરિવાર સાથે સંકલન કરવા બદલ હૃદયપૂર્વક આભાર. તેમની આ સેવાના કારણે પરિવાર ફરી એકસાથે આવી શક્યું.
Citizen Assistance
ધ્વનિ પટેલ (મહેસાણા) — પરિવારને સુરક્ષિત રીતે મળ્યા
💬 Congratulate or Comment
GSS India Network
Citizen On Duty