Skip to main content
GSS ACTION CENTER

TAKE ACTION. MAKE IMPACT.

સમાજ માટે આગળ આવો. પરિવર્તનની શરૂઆત કરો.

તમારી સાથે છે GSSનો સંસ્થાકીય સહયોગ અને માર્ગદર્શન!

તમે આગળ આવો!

ભારતના આ નવીન Civic Action Network દ્વારા તમને મળશે ટ્રેનિંગ, સર્ટિફિકેટ, સિવિક આઈડેન્ટિટી, GSS એફિલિએશન લેટર, પાત્રતા અને મંજૂરી અનુસાર GSS અધિકૃતતા તથા કાર્યક્રમ સંકલન પત્રો, આધુનિક ડિજિટલ ટૂલ્સ અને સંસ્થાકીય સહયોગ.

હવે પસંદ કરો તમારી સામાજિક પહેલ અને શરૂ કરો કાર્ય!

YOUR ACTION STARTS HERE

CHOOSE YOUR CIVIC ACTION

તમારી પસંદગીની પ્રવૃત્તિ વિશે જાણવા નીચે ટેપ કરો.

તમે આગળ આવો. GSS તમારી સાથે છે!

સમાજ માટે કામ કરવાની તમારી ઇચ્છાને હવે આપો નવી ઓળખ, નવી દિશા અને નવી તાકાત.

ભારતના આ નવીન Civic Action Network દ્વારા તમને મળી શકે છે:

✓
Certified Training & Certificate

સામાજિક નેતૃત્વ માટે જરૂરી તાલીમ અને પ્રમાણપત્ર.

✓
Civic Identity

GSS સભ્ય તરીકે વિશિષ્ટ સામાજિક ઓળખ.

✓
GSS Association Letter

સંસ્થા સાથેના અધિકૃત જોડાણની ઓળખ.

✓
GSS Authorization & Program Coordination Letters

પાત્રતા અને મંજૂરી અનુસાર ચોક્કસ પ્રવૃત્તિઓ માટે સંસ્થાકીય અધિકૃતતા તથા સંકલન પત્રો.

✓
Advanced Digital Civic Tools

જનજાગૃતિ, નાગરિક રજૂઆત અને સામાજિક પ્રવૃત્તિઓ માટે આધુનિક ટેક્નોલોજી.

✓
Digital Social Profile & Recognition

તમારા ચકાસાયેલા સામાજિક યોગદાનનો ડિજિટલ રેકોર્ડ અને પસંદગીની પ્રવૃત્તિઓને GSS પ્લેટફોર્મ પર પ્રકાશિત થવાની તક.

તમારી પહેલ • તમારી ઓળખ • GSSનો સંસ્થાકીય સહયોગ
CONNECT • ACT • LEAD • GET RECOGNIZED GSS — Building Safer & Stronger Communities

મહત્વપૂર્ણ નોંધ

GSS એક સ્વતંત્ર Civic Action Network છે. GSS સભ્યપદ, ઓળખપત્ર, તાલીમ પ્રમાણપત્ર, એફિલિએશન લેટર અથવા અધિકૃતતા પત્રથી કોઈ સરકારી, પોલીસ કે કાયદાકીય સત્તા પ્રાપ્ત થતી નથી.

GSS દ્વારા આપવામાં આવતા સંસ્થાકીય પત્રો, વિશેષ સુવિધાઓ અને કાર્યક્રમ સંકલન સંબંધિત સહયોગ પાત્રતા, તાલીમ, આંતરિક નીતિઓ અને GSSની મંજૂરીને આધીન રહેશે. કોઈપણ શાળા, સંસ્થા, સોસાયટી અથવા સરકારી વિભાગની જરૂરી પરવાનગી સંબંધિત સત્તાધિકારી પાસેથી અલગથી મેળવવાની રહેશે.

નાગરિક અવલોકન અથવા અરજી રજૂ કરવાથી સમસ્યાનું નિરાકરણ કે GSS દ્વારા કાર્યવાહી થવાની ખાતરી મળતી નથી. AI દ્વારા તૈયાર કરાયેલી અરજીની વિગતો ચકાસવાની જવાબદારી અરજદારની રહેશે.

સભ્યોના સામાજિક યોગદાનનો રેકોર્ડ, માન્યતા અને પ્રવૃત્તિઓનું પ્રકાશન GSSની ચકાસણી તથા નીતિઓને આધીન રહેશે.