
GSS Civic Intelligence System — Live Poll
તમારા વિસ્તારમાં રાત્રે મહિલાઓ સુરક્ષિત છે?
You have already shared uor Vote
✅ Yes Safe
0%
❌ No-Not Safe
0%
આ સર્વે GSS civic safety awareness માટે data collection હેતુ છે
તમારો વિસ્તાર જણાવો
વિસ્તારની માહિતીથી GSS Gujarat safety map બનાવી શકે છે — optional છે
GSS Safety Intelligence System
Submit Safety Observation
તમારા વિસ્તારમાં જાહેર સલામતી અથવા મહિલા અને બાળકોની સુરક્ષા સંબંધિત કોઈ ઘટના, સમસ્યા અથવા સંભવિત જોખમ જોવા મળ્યું હોય તો તમારું ઓબ્ઝર્વેશન GSS પ્લેટફોર્મ પર સબમિટ કરો.
Submit Safety Observation
GSS Missing Support Network
Missing Person Support System
તમારી આસપાસ કોઈ ગુમ થયું છે?
દરેક કલાક મહત્વની છે.
GSS Missing Person Support System દ્વારા active cases share કરો — તમારી એક share કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.
View Active Cases →
દરેક કલાક મહત્વની છે.
GSS Missing Person Support System દ્વારા active cases share કરો — તમારી એક share કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.
Civic Safety Tasks
11
Safety Action લો
તમારા વિસ્તારમાં જોખમી સ્થળ કે પરિસ્થિતિ ઓળખો — action લો
12
Women Safety Observation
તમારા વિસ્તારમાં મહિલા સુરક્ષા observation submit કરો
13
Safety Awareness ફેલાવો
સોસાયટી કે શાળામાં safety awareness માટે એક કાર્ય કરો
આ અઠવાડિયે કયો Task કરશો?
કૃપા કરીને 11, 12 અથવા 13 લખો
That's Great!
હવે તમે Citizen On Duty છો.
🛡️ Task GSS-11
Safety Action લો
તમારા વિસ્તારમાં કોઈ એવું સ્થળ કે કોઈ પરિસ્થિતિ ઉભી થઈ છે જે જાહેર સુરક્ષા માટે જોખમી છે?
ખુલ્લી ગટર, ખરાબ રોડ, વીજ વાયર, અસુરક્ષિત ઇમારત કે એવું કાંઈ પણ?
અસુરક્ષિત જોખમ ઓળખો — વિસ્તારના લોકોને સચેત કરો. શક્ય હોય તો સુરક્ષિત કરવા વોલ્યુન્ટરી એક્શન લો અથવા તંત્રને જાણ કરો.
ખુલ્લી ગટર, ખરાબ રોડ, વીજ વાયર, અસુરક્ષિત ઇમારત કે એવું કાંઈ પણ?
અસુરક્ષિત જોખમ ઓળખો — વિસ્તારના લોકોને સચેત કરો. શક્ય હોય તો સુરક્ષિત કરવા વોલ્યુન્ટરી એક્શન લો અથવા તંત્રને જાણ કરો.
That's Great!
હવે તમે Citizen On Duty છો.
Task GSS-12
Women Safety Observation
તમારા વિસ્તાર મહિલાઓ માટે સુરક્ષિત છે?
રાત્રે સ્ટ્રીટ લાઈટ છે?
પબ્લિક નુસન્સ છે?
પબ્લિક ટ્રાન્સપોર્ટ સુરક્ષિત છે?
રાત્રે મહિલાઓ એકલી ચાલી શકે?
તમે માત્ર observe કરો અને GSS પ્લેટફોર્મ પર observation submit કરો.
રાત્રે સ્ટ્રીટ લાઈટ છે?
પબ્લિક નુસન્સ છે?
પબ્લિક ટ્રાન્સપોર્ટ સુરક્ષિત છે?
રાત્રે મહિલાઓ એકલી ચાલી શકે?
તમે માત્ર observe કરો અને GSS પ્લેટફોર્મ પર observation submit કરો.
That's Great!
હવે તમે Citizen On Duty છો.
📢 Task GSS-13
Safety Awareness ફેલાવો
તમારી સોસાયટી કે શાળા-કોલેજમાં મહિલા સુરક્ષા, બાળકોની સુરક્ષા કે જાહેર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે એક કાર્ય કરો.
નાની શરૂઆત — મોટો ફર્ક.
