GSS Civic Leader
GSS INDIA NETWORK
JOIN AS
GSS Civic Leader
Membership Fees: ₹3500 / Year
Lead Community. Get Recognized. Create Impact.
GSS Civic Leader ને શું મળે છે?
GSS Civic Leader Verified Identity
GSS Civic Leader તરીકે Verified Identity — જાહેર સલામતી કાર્ય દરમિયાન સમાજમાં અને તંત્રમાં તમારી વિશ્વસનીય ઓળખ.
GSS કોમ્યુનિટી સર્કલ લીડરશીપ
GSS માં યોગ્ય ભૂમિકા અને GSS કોમ્યુનિટી સર્કલ લીડરશીપ દ્વારા સામાજિક નેતૃત્વની તક — GSS કોમ્યુનિટી સર્કલનું એક વેરિફાઇડ પેજ, GSS અધિકૃત લેટરહેડ (મર્યાદિત ઉપયોગ), અને સર્કલના તમામ કાર્યોની વેબપેજ પર રેકોર્ડ બનશે. - અન્ય સર્કલ સાથે કોલેબોરેશન દ્વારા નેટવર્ક મોટું કરવાની તક.
GSS ઓથોરાઇઝ્ડ સિવિક રિપ્રેઝન્ટેશન લેટર
તંત્રમાં તમારી રજૂઆત માટે GSS દ્વારા કાયદાકીય યોગ્ય ભાષામાં ડ્રાફટીંગ સપોર્ટ *(માર્યાદિત ઉપયોગ)
GSS Civic Mobilization System Access
GSS Platform પર સિવિક મોબીલાઈઝેશન ડ્રાઈવ શરુ કરવાના એક્સેસ મળશે જેના દ્વારા તમે અવેરનેસ કેમપેઇન કે ફંડ રેઇઝિંગ કેમપેઇન બનાવી શકશો. - GSS તમને ડ્રાફટીંગ સપોર્ટ આપશે *(માર્યાદિત ઉપયોગ)
Platform Visibility & Networking
GSS પ્લેટફોર્મ પર તમારા એક્શન પબ્લિશ કરવામાં આવશે. GSS ટીમ યોગ્ય લખાણ સાથે તમારા કાર્યોનો રિપોર્ટ પબ્લિશ કરશે — કાર્યોની વિઝિબિલિટી વધશે અને નેટવર્કિંગ ની તક વધશે.
* માર્યાદિત ઉપયોગ — નોંધ:
GSS સિવિક રિપ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ ડ્રાફ્ટિંગ — 3 વખત
GSS સિવિક ડ્રાઇવ Campaign ડ્રાફ્ટિંગ & Launch — 3 વખત
યોગ્ય ઉપયોગ માટે આ મર્યાદા છે — હેતુ: Member ને સશક્ત કરવાનો છે.
Membership — Important Information
Join કરતા પહેલા આ જાણો
GSS Civic Leader તરીકે
નેતૃત્વ સ્વીકારો.
નેતૃત્વ સ્વીકારો.
Membership Contribution દ્વારા GSS Platform ને સહયોગ આપો અને Civic Leader Identity મેળવો.
GSS INDIA NETWORK
Form માં Civic Leader Tier select કરો — Payment Screenshot upload કરો
GSS INDIA NETWORK
GSS Civic Leader Registration
🪪 GSS ID Card — નિયમો
જાહેર કાર્ય વખતે આ આઈડી કાર્ડ સાથે રાખો. જાહેર સલામતી કાર્ય કે તંત્રમાં રજૂઆત સમયે આ તમારી જાહેર ઓળખ છે.
- આ કાર્ડ કોઈ કાયદાકીય અધિકાર આપતું નથી.
- દરેક સભ્યએ તંત્રના નિયમોનું પાલન કરવું પડશે.
- કાર્ડના QR ને સ્કેન કરી સભ્ય Verification થઈ શકશે.
- કોઈ પણ Emergency માં Voluntary કાર્ય કરતા પહેલા સૌ પ્રથમ 112 નંબર પર જાણકારી આપવી જરૂરી છે.
- GSS સભ્ય એક Citizen On Duty છે — સલામતી સમસ્યાને Observe કરવી, Police કે તંત્રમાં Report કરવી અને પોતાના વિસ્તારના લોકો સાથે મળી જાગૃતિ લાવવી.
- GSS સભ્ય કોઈ પણ અન્ય નાગરિક સાથે શારીરિક ઘર્ષણ કરી શકશે નહીં. અયોગ્ય કાર્ય કરનાર સભ્યની Membership રદ કરવામાં આવશે.
📄 Representation Letter — નિયમો
Civic Leader ને નાગરિક સલામતી અથવા જાહેર સમસ્યા અંગે તંત્રમાં રજૂઆત માટે GSS તરફથી Professional અને કાયદાકીય યોગ્ય ભાષામાં GSS Letterhead પર Drafting કરી આપવામાં આવશે.
- સભ્યને જે Document આપવામાં આવશે તેમાં Header માં Member નું નામ અને માહિતી લખેલી હશે.
- સભ્યને વધુ માં વધુ 3 વખત Document Drafting Support આપવામાં આવશે.
- જાહેર જોખમો, મહિલા — બાળકો — વૃદ્ધો — નિઃસહાયની સલામતી, નાગરિક પ્રશ્નો સંબંધિત રજૂઆત માટે આ Letter મળશે.
- આ Letter માત્ર તમારી રજૂઆતને સરળ બનાવવા માટે છે — તમામ અંતિમ અધિકાર સરકારી તંત્ર અને ન્યાયિક તંત્ર પાસે છે.
- GSS Platform માત્ર Structured Civic Action માટે છે. Protest, આંદોલન, વિરોધ કે રાજકીય પ્રવૃત્તિ થઈ શકશે નહીં.
⚖️ GSS Code of Conduct
GSS સભ્ય એક Citizen On Duty છે.
- GSS નો હેતુ જવાબદાર નાગરિક ભાગીદારી, જાહેર સુરક્ષા અંગે જાગૃતિ, સ્વૈચ્છિક સહયોગ અને રચનાત્મક Civic Action ને પ્રોત્સાહિત કરવાનો છે.
- GSS સભ્ય તરીકે તમે ભારતીય બંધારણના મૂલ્યો, નાગરિક કર્તવ્યો અને કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધ રહેશો.
- GSS સભ્યનું મુખ્ય કાર્ય સલામતી સમસ્યાઓનું અવલોકન કરવું, સંબંધિત તંત્રને જાણ કરવી અને સમાજમાં જાગૃતિ લાવવી છે.
- GSS સભ્ય કોઈપણ વ્યક્તિ સામે ધમકી, દબાણ, તપાસ અથવા શારીરિક ઘર્ષણ કરી શકશે નહીં.
- Emergency માં સૌ પ્રથમ 112 અથવા સંબંધિત Emergency સેવાને જાણ કરવી જરૂરી છે.
- GSS Platform નો ઉપયોગ Protest, આંદોલન અથવા રાજકીય પ્રવૃત્તિ માટે કરી શકાશે નહીં.
- GSS Code of Conduct નું ઉલ્લંઘન કરનાર સભ્યની Membership સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવી શકે છે.
GSS India Network
Citizen On Duty