How to increase social rating on Grannus app?

ગ્રેનસ એપમાં સોસીયલ સ્કોર રીતે વધારશો ગ્રેનસ સાથે જોડાયેલ દરેક વોલ્યુન્ટિયર અને એનજીઓને તેઓ દ્વારા થતા કાર્યો ની નોંધ રાખવા માટે ડિજિટલ ડાયરી સિસ્ટમ છે અને નિયમિત રીતે સારું કાર્ય કરી રહેલ વોલ્યુનીતયર અને એનજીઓ ના કાર્યોની નોંધ લેવાય તે માટે સોસીયલ સ્કોર સિસ્ટમ છે. … Continue reading How to increase social rating on Grannus app?