Skip to main content
Community Service · 29 Jun 2026
🏅GSS Citizen Circle
Community Service
જાયન્ટ્સ ગ્રુપ અને સુશ્રુતા બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પમાં 31 યુનિટ રક્ત એકત્રિત
Date 29 Jun 2026
Location 📍 Navsari
Action By
Ashok R Patel
Ashok R Patel
GSS Member 📍 Vanz, Sachin, Surat
🪪 GSS Citizen Circle
View Profile →
Details

જાયન્ટ્સ ગ્રુપ અને સુશ્રુતા બ્લડ સેન્ટર, નવસારીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 31 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ફોટો અને માહિતી - GSS સિવિક એક્શન મેમ્બર શ્રી અશોક આર. પટેલ

GSS
Community Service
જાયન્ટ્સ ગ્રુપ અને સુશ્રુતા બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પમાં 31 યુનિટ રક્ત એકત્રિત
💬 Congratulate or Comment

Comments are closed.