Civic Representation · 29 Jun 2026
નિરવ પી. ઠક્કર દ્વારા આનંદ મહાનગરપાલિકાને માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત
Details
GSS સિવિક એક્શન મેમ્બર નિરવ પી. ઠક્કર દ્વારા આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરને ધ્રુવર્ષી એપાર્ટમેન્ટ 2 , ગોકુલ પાર્ક, રાજમહેલ બંગ્લોઝ પાછળ ના માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને લાંબા સમયથી ઉભી રહેતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી. આ સમસ્યા નાગરિકોની અવરજવર, જાહેર આરોગ્ય અને માર્ગ સલામતીને અસર કરે છે.
Civic Representation
નિરવ પી. ઠક્કર દ્વારા આનંદ મહાનગરપાલિકાને માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે રજૂઆત
💬 Congratulate or Comment
GSS India Network
Citizen On Duty