Skip to main content
Community Service · 29 Jun 2026
🏅GSS Citizen Circle
Community Service
અલકા પંચાલ દ્વારા જરૂરિયાતમંદ બહેનો માટે અન્ન અને રાશન વિતરણ કાર્યક્રમમાં સહયોગ
Date 29 Jun 2026
Action By
Alka Panchal
Alka Panchal
GSS Member 📍 Vadodara
🪪 GSS Citizen Circle
View Profile →
Details

સપ્તક ગ્રુપ અને મહિલા પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ અને વયોવૃદ્ધ બહેનો માટે અન્ન અને રાશન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન અનેક જરૂરિયાતમંદ બહેનોને રાશન કિટ અને જરૂરી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. GSS સિવિક એક્શન મેમ્બર શ્રીમતી અલકા ડી. પંચાલ સહયોગરૂપ કાર્ય કર્યું

GSS
Community Service
અલકા પંચાલ દ્વારા જરૂરિયાતમંદ બહેનો માટે અન્ન અને રાશન વિતરણ કાર્યક્રમમાં સહયોગ
💬 Congratulate or Comment

Comments are closed.