Celebration for Happy India
Engagement Anniversary Celebration With Grannus
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના વડોદરા ખાતે ના દર્શનાબેન પંડ્યા દ્વારા પોતાના એન્ગેજમેન્ટ એનિવર્સરી ના શુભ દિવસ નિમિતે વડોદરા સ્ટેશન આસપાસ ફુટપાથ પર રહી ભિક્ષા માંગી પોતાનુ ગુજરાત ચલાવનાર નિસહાય લોકોને બુંદીના લાડુ જમાડી પોતાના જીવનનો યાદગાર પ્રસંગ બનાવ્યો હતો.
(ગ્રેનસ ગ્રુપના દરેક મિત્રોને પણ અનુરોધ કે આપ પણ આ રીતે સેલિબ્રેશન કરો અને તમારા ઓછામાં ઓછા 2 ખાસ મિત્રોને પણ આમ કરવા પ્રેરિત કરો. ગ્રેનસ ની ટીમ તમને માર્ગદર્શન આપશે. વધુ માહિતી માટે સંપર્ક કરો ધર્મેન્દ્ર પઢીયાર, 8488904906)
To join Grannus Down load Grannus app: Click to download
#GrannusTask010
શું એપ ડાઉનલોડ કરવાથી ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થઇ જવાશે?
Post Views: 13