શું એપ ડાઉનલોડ કરવાથી ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થઇ જવાશે?

ના. એપ ડાઉનલોડ કરીને તમે એપ ના યુઝર બનશો. એપ ડાઉનલોડ કર્યા પછી તમને વુમન સેફ્ટી ગ્રુપમાં જોડાવવા માટે તમારી સંમતિ અંગે પૂછવામાં આવશે. જો તમે જોડાવવા માંગતા હોવ તો YES પર ક્લિક કરજો, નહીતો NOT NOW પર ક્લિક કરજો. જો તમે YES પર ક્લિક … Continue reading શું એપ ડાઉનલોડ કરવાથી ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં જોઈન થઇ જવાશે?