Skip to main content
GSS Civic Mobilization System
GSS CIVIC MOBILIZATION SYSTEM
FUNDRAISING DRIVE
જરૂરિયાતમંદ લોકો માટે
દરેક નાગરિક દરેક સમસ્યા ઉકેલી શકતો નથી — પણ દરેક નાગરિક સાથ આપી શકે છે.
તમે કયા કારણ માટે Support Mobilize કરી શકો?
🩺
Medical Support Cause
ગંભીર બીમારી અથવા medical emergency માટે support mobilize કરો.
🎓
Education Support Cause
વિદ્યાર્થીઓ માટે fees અથવા educational needs માટે support mobilize કરો.
આ System કેવી રીતે કામ કરે છે?
01
Cause Details Submit કરો
Person, need, amount અને contact details સાથે submit કરો.
02
GSS Cause Page તૈયાર કરે છે
Gujarati માં professional page — UPI QR, details અને share button સાથે.
03
Shareable Link મળે છે
WhatsApp, social media માટે ready dedicated link.
04
Share કરો — Mobilize કરો
દરેક supporter ના network થકી cause આગળ વધે છે.
GSS Civic Mobilization System શા માટે?
Professional Cause Page
Shareable Campaign Link
Gujarati માં Content
Organized Documentation
Community Mobilization
Citizen On Duty Network
⚠️

GSS Civic Mobilization System એક Community Mobilization Platform છે — GSS ભંડોળ એકત્ર કરતું નથી કે નાણાકીય વ્યવહારમાં સામેલ નથી. Fund સીધું લાભાર્થી અથવા સંસ્થાના એકાઉન્ટ/UPI મારફતે જ અપાય છે. કોઈ પણ સહયોગ આપતા પહેલા સ્વવિવેકથી નિર્ણય લેવા વિનંતી છે.

દરેક નાગરિક મદદ ન કરી શકે —
પણ દરેક નાગરિક અવાઝ બની શકે.
GSS Member તરીકે Cause Launch કરો.
* Cause launch કરવા માટે GSS Membership જરૂરી છે
GSS CIVIC MOBILIZATION DRIVE
Launch A Cause
Launch a Cause