GSS Civic Intelligence System
GSS CIVIC INTELLIGENCE SYSTEM
Women Safety
Our Priority. Your Observation. Our Responsibility.
Gujarat ના દરેક વિસ્તારમાં મહિલાઓ સુરક્ષિત રહે — આ GSS નું સ્પષ્ટ લક્ષ્ય છે.
GSS CIVIC INTELLIGENCE SYSTEM
GSS સિવિક ઇન્ટેલિજન્સ સિસ્ટમ એ એક કોમ્યુનિટી બેઝડ ઓબ્સર્વેશન પ્લેટફોર્મ છે — નાગરિકો તેમના વિસ્તારની સલામતીની સ્થિતિ નોંધે છે — જેથી એક વ્યવસ્થિત, data-driven picture તૈયાર થઈ શકે.
WHAT YOU CAN REPORT
અંધારી અથવા અવાવરુ જગ્યા
છેડતી અથવા શંકાસ્પદ વ્યવહાર
અસુરક્ષિત જાહેર પરિવહન
બાળ સુરક્ષા સંબંધિત ઘટના
મહિલા માટે જોખમી જાહેર સ્થળ
અન્ય કોઈ સ્થાનિક જોખમ
આ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી માહિતી સત્તાવાર ફરિયાદ નથી — પરંતુ Community Observation તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.
તમારી આંખો GSS ની તાકાત છે.
Submit Women Safety Observation
👁 Why Your Observation Matters
મહિલા સુરક્ષા માત્ર તંત્રની જવાબદારી નથી — તે દરેક જાગૃત નાગરિકની ફરજ છે.
જ્યારે કોઈ અસુરક્ષિત સ્થળ, શંકાસ્પદ ઘટના કે સંભવિત જોખમ નજરે પડે — ત્યારે ચૂપ રહેવું એ સમસ્યાનો ભાગ બનવું છે.
તમારું એક Observation GSS Safety Intelligence Map નો ભાગ બને છે — અને સમૂહ Observations થી pattern identify થાય છે — જેથી અધિકારીઓ સુધી structured data પહોંચે.
⚙ GSS Observation System
01
Document
તમારું Observation GSS Platform પર સુરક્ષિત રીતે નોંધાય છે — તારીખ, વિસ્તાર અને ઘટનાની વિગત સાથે.
02
Analyse
એકત્રિત ઓબ્ઝર્વેશનમાંથી સેફ્ટી પેટર્ન અને રિસ્ક આઈડેન્ટિફાય કરવામાં આવે છે.
03
Share & Represent
આ ડેટા GSS સાથે જોડાયેલ Partner NGOs તથા સંબંધિત સરકારી વિભાગ સાથે શેર કરવામાં આવશે — જેથી જરૂરી પગલાં લઈ શકાય.
GSS India Network
Citizen On Duty