Please sign in before applying to create a group.
LOGIN TO CREATE GROUPGSS | CIVIC ACTION NETWORK
તમારું GSS ગ્રુપ બનાવો
તમારા વિસ્તાર અથવા સામાજિક રુચિના નાગરિકોને જોડો. સેવાકીય પ્રવૃત્તિઓનું સ્વતંત્ર રીતે આયોજન કરો અને GSS પર તમારા ગ્રુપની જાહેર ડિજિટલ ઓળખ બનાવો.
CONNECT • ACT • LEAD
ગ્રુપ શું કરી શકે?
નાગરિકોને જોડો
તમારા વિસ્તાર અથવા સમાન સામાજિક રુચિના લોકોને સાથે લાવો.
સેવાકીય પ્રવૃત્તિઓ કરો
ગ્રુપ સાથે સ્વતંત્ર રીતે સામાજિક અને નાગરિક જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરો.
કાર્યની જાહેર રજૂઆત
તમારા ગ્રુપના જાહેર GSS પેજ પર પ્રવૃત્તિઓ અને ફોટા રજૂ કરો.
સભ્યોનું સંચાલન
નાગરિકોની જોડાવાની વિનંતી તપાસો અને મંજૂરી આપો.
GSS Group Admin ને શું મળે?
- ગ્રુપની ઓળખ માટે અલગ જાહેર GSS પ્રોફાઇલ અને Group ID.
- ગ્રુપ પેજની લિંક શેર કરી નવા નાગરિકોને આમંત્રિત કરવાની સુવિધા.
- ગ્રુપના સભ્યો અને પ્રવૃત્તિઓનું ડિજિટલ સંચાલન.
- મંજૂરી બાદ ગ્રુપ પેજ પર સેવાકીય કાર્યો અને ફોટા પ્રકાશિત કરવાની સુવિધા.
- GSS Civic Bulletin ને ગ્રુપની ઓળખ સાથે શેર કરવાની સુવિધા.
GSS Coordinator બનવાની તક
Official registered GSS સભ્ય દ્વારા સંચાલિત ગ્રુપમાં ઓછામાં ઓછા 20 નનાગરિકો જોડાયેલ હોય તો Group Admin અધિકૃત Coordinator પદ માટે વિનંતી કરી શકે છે. અંતિમ મંજૂરી GSS દ્વારા આપવામાં આવે છે.
તમારું ગ્રુપ શરૂ કરવા તૈયાર છો?
પહેલાં તમારું WhatsApp ગ્રુપ બનાવો. ત્યારબાદ નીચે અરજીમાં તેનું Invite Link દાખલ કરો.