LEADERSHIP
તંત્ર સુધી તમારો અવાઝ પહોંચાડો —
GSS Representation Letter
જાહેર જોખમો, મહિલા સુરક્ષા, સ્થાનિક પ્રશ્નો અને સામાજિક મુદ્દાઓ અંગે તંત્ર સમક્ષ જવાબદારીપૂર્વક રજૂઆત કરો.
- ✦ GSS ટીમ દ્વારા પ્રોફેશનલ અને કાયદાકીય યોગ્ય ભાષામાં લખાણ
- ✦ GSS ઓથોરાઈઝડ લેટરહેડ
- ✦ તમારી રજુઆત સરળ અને મજબૂત બનાવશે
તમારા વિસ્તારમાં બદલાવ લાવો —
GSS Community Circle
નાગરિકોને જોડો, સ્થાનિક નેટવર્ક બનાવો અને Civic Leader તરીકે ઓળખ ઉભી કરો.
- 01 નાગરિકોને જોડો અને સ્થાનિક નેટવર્ક બનાવો
- 02 Civic Volunteers તૈયાર કરો
- 03 સ્થાનિક પહેલ અને જનજાગૃતિ શરૂ કરો
- 04 સિવિક સેફ્ટી અને કોમ્યુનિટી સર્વિસ માટે કાર્ય કરો
- 05 GSS Platform દ્વારા તમારી Civic Identity ઉભી કરો
તમારા વિસ્તારમાં નાગરિકોને એક કરો —
GSS Civic Meetup
Community Circle, Awareness Drive અથવા Civic Action માટે સ્થાનિક Meetup Organize કરો.
- 01 સ્થાનિક નાગરિકોને ભેગા કરો અને Civic Issues ચર્ચો
- 02 Women Safety અને Public Safety Awareness ફેલાવો
- 03 GSS Mission અને Citizen On Duty Identity વિશે જાગૃતિ લાવો
- 04 Meetup ની માહિતી GSS Platform પર document કરો
તમારું સારું કાર્ય ઓળખને લાયક છે —
GSS Citizen On Duty Spotlight
તમારા Civic Action, Community Initiative અથવા સામાજિક યોગદાન GSS સાથે શેર કરો.
તમારી પહેલ અન્ય નાગરિકોને પણ પ્રેરણા આપી શકે છે.
Citizen On Duty
Mission
સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે માત્ર અવલોકન પૂરતું નથી.
નેતૃત્વ, જવાબદારી અને લોકો સાથે મળીને કાર્ય કરવાની ભાવના પણ જરૂરી છે.
GSS Civic Leadership Platform સાથે જોડાઓ અને તમારા વિસ્તાર માટે Citizen On Duty તરીકે નેતૃત્વની શરૂઆત કરો.
Join GSS Civic Leadership →Scroll down to Explore GSS Civic Leadership.