Social Heroes of Corona War
Being a Social catalyst with Grannus organization, you will not just work to provide your intellectual input, but you will be working with a mission to make our county safer.
Read more
Sometime many of us are busy in our daily life and hence could not dedicate time in other activity. However at least you can do good work by becoming a campus catalyst and suggest your colleague to join Grannus.
Read more
Your writing skill may help to bring revolution in safety and emergency system of India. Support us by writing articles various safety related issues.
Read more
Our endeavor on making India safer, require significant funding for R&D and operation. Help us by raising fund
Read more
If you are having teaching skill, join us and help to educate the people for safety, more particularly educate them for women safety, child safety, road safety, first aid etc. You can first aid and safety related classes in your school, college, a small village, etc
We need more and more adviser to guide us in our path.
ગૂગલ પ્લે સ્ટોર થી Grannus એપ ડાઉનલોડ કરો. જો એપ થી જોઈન થવામાં ટેક્નિકલ એરર આવે તો વોટ્સએપ ગ્રુપ માં જોડાવો
ગ્રેનસ ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા નીચે લિંક પર ક્લિક કરો
ગ્રેનસ માં મેમ્બરશિપ માટે નીચે આપેલ ગૂગલ ફોર્મ પર ક્લિક કરો અને ફીસ પે કરશો
આ મિશન ની રાજ્યના મુખ્ય લોકપ્રતિનિધિઓએ, ઉચ્ચ અધિકારીઓએ અને નાગરિકોએ સરાહના કરી
1. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલસહીત રાજ્યના ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓએ, ઉચ્ચ અધિકારીઓએ, સામાજિક આગેવાનોએ આ કાર્યની સરાહના કરી
2. મ્યુન્સિપલ કોર્પોરેશન ના માર્ગદર્શન હેઠળ કોરોના દરમિયાન ડિજિટલ માનવ સાંકળ થી થયેલ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કાર્યની નાગરિકોએ અને અધિકારીઓ અને મીડિયાકર્મીઓ દ્વારા અભૂતપૂર્વ સરાહના થઇ
3. સીઆઇડી ક્રાઇમ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં વિવિધ શહેરો માં મહિલા સુરક્ષા માટે લોક જાગૃતિ અભિયાન કરવામાં આવ્યા.
ખોવાયેલ બાળકો શોધવા થયેલ કાર્ય
ગ્રેનસ એપ દ્વારા 200 જેટલા બાળકો શોધવામાં મદદરૂપ થઇ છે. બાળકોના વાલી નો ઇન્ટરવ્યૂ કે કેવી રીતે એપ દ્વારા બાળકો શોધાયા તે સમાચાર દિવ્ય ભાસ્કર /સંદેશ ન્યૂઝ માં પ્રસિદ્ધ થયા છે.
ભારતની તમામ સોસીઅલ સર્વિસ એપ માં સૌથી હાઈએસ્ટ રેટિંગ અને ગુજરાતી મીડિયામાં નંબર 1 – મોસ્ટ ટ્રસ્ટેડ એપ
1. સમગ્ર ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર પબ્લિશ થયેલ તમામ સોસીઅલ સર્વિસ એપ માંથી ગ્રેનસ એપ એ સૌથી વધુ રેટિંગ ધરાવતી એપ છે. પ્લે સ્ટોર પર ગ્રેનસ એપ ટ્રેન્ડિંગ @ 1 પર પણ રહેલ છે
2. દિવ્યભાસ્કરના ભાસ્કર અપીલ અહેવાલ માં મહિલા સુરક્ષા માટે આ એપને ગુજરાતનું સૌથી વિશ્વસનીય એપ ગણવામાં આવ્યું છે.
3. “સંદેશ” ના અહેવાલ પ્રમાણે મહિલા સુરક્ષા માટે યુઝર રેટિંગ ના આધારે દુનિયાની નંબર 1 એપ છે.
4. ISO 9001 ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન પ્રમાણિત થયેલ છે
કોરોના દરમિયાન કાર્ય
કોરોના દરમિયાન નિસહાય લોકો સુધી ફૂડ પહોંચાડવા માટે બનાવેલી ડિજિટલ માનવ સાંકળ ની રાજ્યના નાગરિકો અને અધિકારીઓ દ્વારા પ્રશંશા થયેલ છે અને કેવી રીતે કાર્ય થયું તે સંદેશ – અખબાર માં પ્રસિદ્ધ થયેલ છે.
લોક જાગૃતિ અભિયાન
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન દ્વારા સામાજિક સમસ્યાઓના નિવારણ માટે કેટલાક અભિયાન કરવામાં આવેલ જેમાં આઈ સપોર્ટ ગુજરાત પોલીસ, આઈ સપોર્ટ મેક, હું છું સ્વાસ્થ્યકર્મી, હું છું બ્લડ ડોનર વેગેરે પ્રકારના અભિયાન ચાલે છે. દરેક મેમ્બર એપ દ્વારા અભિયાન માં ભાગ લઇ શકે છે અને સફળતા પૂર્વક કાર્ય કરનાર ને સર્ટિફિકેટ આપવામાં આવે છે
ગ્રેનસ દ્વારા નાગરિક સુરક્ષા કાર્ય, વૃક્ષારોપણ,બ્લડ ડોનેશન વેગેરે પ્રકારના કાર્યો થાય છે. આ પ્રકારના કાર્યો અંગે ની જાણકારી ગ્રેનસ એપ માં મુકવામાં આવે છે.
Home Page