Welcome to GSS Family Market Place
GSS નેટવર્કના દરેક સભ્યે સમાજ માટે કંઈક કરવા હેતુ સેવાકીય કાર્યો કરે છે. તેઓ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે પણ સક્રિય છે. તો જો કોઈ વ્યવસાયિક જરૂરત હોય, તો આપણે પોતાના સભ્યોનો સંપર્ક કરીએ — એકબીજાને મદદરૂપ થઈએ અને સાથે પ્રગતિ કરીએ
સભ્યોના બિઝનેસ ની વિગત અને તેમના વોટ્સએપ નંબર અહીં લિસ્ટ કર્યા છે